હવે મળીને શું કરીશું Have Mali Ne Shu Karishu Lyrics - Kajal Maheriya

LYRICS OF HAVE MALI NE SHU KARISHU IN GUJARATI: હવે મળીને શું કરીશું, The song is sung by Kajal Maheriya from Rn Music. "HAVE MALI NE SHU KARISHU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul, with lyrics written by Harjeet Panesar. The music video of the track is picturised on Jeet Pandey, Chetna Thakor and Mamta Parmar.

હવે મળીને શું કરીશું Lyrics In Gujarati

હો ભરી ગયા ઝેર જિંદગી મા
હો હવે કોના પારખા કરીશું
હો હો…ભરી ગયા ઝેર જિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હો તને મળી ને શું કરીશું

રહીશું એકલા કાતો મોત ને મળી શું
રહીશું એકલા કાતો મોત ને મળી શું
તને મળી ને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હા તને મળી ને શું કરીશું

ભારતલીરીક્સ.કોમ

તને મેં પ્રેમ કયો પેલી ભૂલ મારી
બીજી ભૂલ કરી તને જિંદગી બનાવી
હો હો..હસતા ચહેરા ને ગયો તું રોવડાવી
મારી આ જિંદગી ને કેવી રખડાવી
મરી જઉ તોયે તને યાદ ના કરીશું
મરી જઉ તોયે તને યાદ ના કરીશું
હવે મળી ને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હા તને મળી ને શું કરીશું

હો મારા પર વીતી એ ના કદી ભૂલીશું
મળેલા જખ્મો ને અમે ભરી લઈશું
હો હો…રડી રડી ને જે મેં કાઢી છે રાતો
નઈ રે ભૂલું તારી જૂઠી એ વાતો
જૂઠી એ વાતો
અમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
અમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
તને મળી ને શું કરીશું

હો ભરી ગયા ઝેર જિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હા તને મળી ને શું કરીશું
હો તને મળી ને શું કરીશું
હો નારે ના તને ના મળીશું

Have Mali Ne Shu Karishu Lyrics

Ho bhari gaya jer jindagi ma
Ho have kona parkha karishu
Ho ho..bhari gaya jer jindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karishu
Ho tane mali ne shu karishu

Rahishu aekla kato mot ne mali shu
Rahishu aekla kato mot ne mali shu
Tane mali ne shu karishu
Ho bhari gaya jer jindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karishu
Ha tane mali ne shu karishu

Tane me prem kayo peli bhul mari
Biji bhul kari tane jindagi banavi
Ho ho…hasta chahera ne gayo tu rovdavi
Mari aa jindagi ne kevi rakhdavi
Mari jau toye tane yaad na karishu
Mari jau toye tane yaad na karishu
Have mali ne shu karishu
Ho bhari gaya jer jindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karishu
Ha tane mali ne shu karishu

Ho mara par viti je ae na kadi bhulishu
Madela jakhmo ne ame bhari laishu
Ho ho…radi radi ne je me kadhi chhe rato
Nai re bhulu tari juthi ae vato
Juthi ae vato
Amraja sathe mulakat gothvishu
Amraja sathe mulakat gothvishu
Tane mali ne shu karishu

bharatlyrics.com

Ho bhari gaya jer jindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karishu
Ha tane mali ne shu karishu
Ho tane mali ne shu karishu
Ho nare na tane na malishu

Have Mali Ne Shu Karishu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Have Mali Ne Shu Karishu is from the Rn Music.

The song Have Mali Ne Shu Karishu was sung by Kajal Maheriya.

The music for Have Mali Ne Shu Karishu was composed by Ravi-Rahul.

The lyrics for Have Mali Ne Shu Karishu were written by Harjeet Panesar.

The music director for Have Mali Ne Shu Karishu is Ravi-Rahul.

The song Have Mali Ne Shu Karishu was released under the Rn Music.

The genre of the song Have Mali Ne Shu Karishu is Bewafa (બેવફા).