હું તને જોયા કરું Hu Tane Joya Karu Lyrics - Rakesh Barot

હું તને જોયા કરું | HU TANE JOYA KARU LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Rakesh Barot and Mehul Barot, while the lyrics of "Hu Tane Joya Karu" are penned by Ketan Barot. The music video of the Gujarati track features Rakesh Barot and Viyona Patil.

Hu Tane Joya Karu Lyrics

He mari ghar ni geleri ma ubho ubho
He mari ghar ni geleri ma ubho
Ubho hu tane joya karu

He tu to lage chhe ek dam alag re
Dil thi hu tane prem karu
He aaju baju ma choy mari najar na pade
Ghar aagal tu to aanta fera re kare

He mara ghar ni he mara ghar ni
He mara ghar ni geleri ma ubho
Ubho hu tane joya karu
He tu to lage chhe ek dam alag re
Dil thi hu tane prem karu

Ho laine cycle tu to dudh leva aave
Mara hame joi ne tu to methu methu malake
Ho roj nava kapda peri taiyar thai ne fare
Sarmai jati jo tari mari najar male

He jordar lage tu to mane bahu game
Tara pachhal thai gaya deewana ame

He mara hona he mara hona hona
He mara hona jeva dil ma tane rakhu
Rakhi ne tane hacho prem karu
He tu to lage chhe ek dam alag re
Dil thi hu tane prem karu

Ho dil dai betho hu to tane palvar ma
Mud thay mast tane jovu to havar ma
Ho tari mari vatchit jane kyare thashe
Maan ma aevu thay aavi javu tari pahe

He tari jode reva no man ma vichar re fare
Parni ne lavi dau hu to mara ghare

He mari jigar jaan he mari jigar jaan jigar jaan
He mari jigar jaan tane hu to monu
Moni ne tari hare jivu

He tu to lage chhe ek dam alag re
Dil thi hu tane prem karu
He mara ghar ni geleri ma ubho
Ubho hu tane joya karu

હું તને જોયા કરું Hu Tane Joya Karu Lyrics in Gujarati

હે મારી ઘર ની ગેલેરી માં ઉભો ઉભો
હે મારી ઘર ની ગેલેરી માં ઉભો
ઉભો હું તને જોયા કરું

હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું
હે આજુ બાજુ મા ચોય મારી નજર ના પડે
ઘર આગળ તું તો આંટા ફેરા રે કરે

હે મારા ઘર ની હે મારા ઘર ની
હે મારા ઘર ની ગેલેરી માં ઉભો
ઉભો હું તને જોયા કરું
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું

હો લઈને સાયકલ તું તો દૂધ લેવા આવે
મારા હામે જોઈ ને તુ તો મેઠું મેઠું મલકે
હો રોજ નવા કપડા પેરી તૈયાર થઈ ને ફરે
શરમાઈ જતી જો તારી મારી નજર મળે

હે જોરદાર લાગે તુ તો મને બહુ ગમે
તારા પાછળ થઈ ગયા દીવાના અમે

હે મારા હોના હે મારા હોના હોના
હે મારા હોના જેવા દિલ માં તને રાખું
રાખી ને હાચો પ્રેમ કરું
હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું

હો દિલ દઈ બેઠો હુ તો તને પલવાર મા
મૂળ થાય મસ્ત તને જોવુ તો હવાર મા
હો તારી મારી વાતચિત જાણે ક્યારે થશે
મન માં એવું થાય આવી જવુ તારી પાહે

હે તારી જોડે રેવા નો મન માં વિચાર રે ફરે
પરણી ને લાઇ દઈ હુ તો મારા ઘરે

હે મારી જીગર જાન હે મારી જીગર જાન જીગર જાન
હે મારી જીગર જાન તને હુ તો મોનુ
મોની ને તારી હારે જીવુ

હે તુ તો લાગે છે એક દમ અલગ રે
દિલ થી હુ તને પ્રેમ કરું
હે મારી ઘર ની ગેલેરી માં ઉભો
ઉભો હું તને જોયા કરું

Hu Tane Joya Karu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Hu Tane Joya Karu is from the Jhankar Music.

The song Hu Tane Joya Karu was sung by Rakesh Barot.

The music for Hu Tane Joya Karu was composed by Rakesh Barot, Mehul Barot.

The lyrics for Hu Tane Joya Karu were written by Ketan Barot.

The music director for Hu Tane Joya Karu is Rakesh Barot, Mehul Barot.

The song Hu Tane Joya Karu was released under the Jhankar Music.

The genre of the song Hu Tane Joya Karu is Love.