હું તારી રોણી તું મારો રાજા Hu Tari Roni Tu Maro Raja Lyrics - Kajal Maheriya

HU TARI RONI TU MARO RAJA LYRICS IN GUJARATI: હું તારી રોણી તું મારો રાજા, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "HU TARI RONI TU MARO RAJA" song was composed by Vishal Vagheshwari, with lyrics written by Ganu Bharwad. The music video of this track is picturised on Kaushik Dobariya and Chhaya Thakor.

હું તારી રોણી તું મારો રાજા Hu Tari Roni Tu Maro Raja Lyrics in Gujarati

હો તને પરણવાના કોડ છે મને ઝાઝા
હો ઓ તને પરણવાના કોડ છે મને ઝાઝા
તને પરણવાના કોડ છે મને ઝાઝા
હુ તારી રોણી ને તુ છે મારો રાજા

હો ઓગણે જાન જોડી વગડાવો બેન્ડબાજા
હુ તારી રોણી ને તુ છે મારો રાજા

ભારતલીરીક્સ.કોમ

હો મારા ઘરવાળા બધા રાજી છે
તારી એક હા ની જરુર મારે છે
હો તને પરણવાના કોડ છે મને ઝાઝા
તને પરણવાના કોડ છે મને ઝાઝા
હુ તારી રોણી ને તુ છે મારો રાજા

હાચુ કઉ હુ તારી રોણી ને તુ છે મારો રાજા

હો સજાયા મેં સપના હેત થી આપણા
વાલ હુ કરુ તમને સાયબાજી ઘણા
હો હાર્ટ બીટ મારી બધી તારા નામે
તમને જોયા વગર ના કોઈ ગમે

હો આંખ ના પલકારે હુ રાખું તને
જનમો જનમ હું માંગુ તને

હા તને પરણવાના કોડ છે મને ઝાઝા
તને પરણવાના કોડ છે મને ઝાઝા
હુ તારી રોણી ને તુ છે મારો રાજા
હો હુ તારી રોણી ને તુ છે મારો રાજા

હો ઓઢી તારી ઓઢણી હાથે મુકી મહેંદી
આવુ તારા ઘરે તારી બનીને હુ લાડી
ઓ ઓ કરી દિધો તારા નામે આ જન્મારો
મારા આસમાન નો તું ચમકતો સિતારો

હો નસીબ થી મળ્યો મને સાથ તારો
તમે મળ્યા ને સફર આ જન્મારો

હા તને પરણવાના કોડ છે મને ઝાઝા
તને પરણવાના કોડ છે મને ઝાઝા
હુ તારી રોણી ને તુ છે મારો રાજા

હા હુ તારી રોણી ને તુ છે મારો રાજા
કઈ દે હુ તારી રોણી ને તુ છે મારો રાજા

Hu Tari Roni Tu Maro Raja Lyrics

Ho tane parnvana kod chhe mane jhajha
Ho o tane parnvana kod chhe mane jhajha
Tane parnvana kod chhe mane jhajha
Hu tari roni ne tu chhe maro raja

bharatlyrics.com

Ho ogane jaan jodi vagdavo bendbaja
Hu tari roni ne tu chhe maro raja

Ho mara gharvada badha raji chhe
Tari ek haa ni jarur mare chhe
Ho tane parnvana kod chhe mane jhajha
Tane parnvana kod chhe mane jhajha
Hu tari roni ne tu chhe maro raja

Hachu kau hu tari roni ne tu chhe maro raja

Ho sajaya me sapna het thi aapna
Vaal hu karu tamne saybaji ghana
Ho heart beat mari badhi tara name
Tamne joya vagar na koi game

Ho aankh na palkare hu rakhu tane
Janmo janam hu mangu tane

Ha tane parnvana kod chhe mane jhajha
Tane parnvana kod chhe mane jhajha
Hu tari roni ne tu chhe maro raja
Ho hu tari roni ne tu chhe maro raja

Ho odhi tari odhani hathe muki mahendi
Aavu tara ghare tari banine hu laadi
O o kari didho tara name aa janmaro
Mara aasmaan no chamkato sitaro

Ho nasib thi madyo mane saath taro
Tame madya ne safar aa janmaro

Ha tane parnvana kod chhe mane jhajha
Tane parnvana kod chhe mane jhajha
Hu tari roni ne tu chhe maro raja

Ha hu tari roni ne tu chhe maro raja
Kai de hu tari roni ne tu chhe maro raja

Hu Tari Roni Tu Maro Raja Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Hu Tari Roni Tu Maro Raja is from the Saregama Gujarati.

The song Hu Tari Roni Tu Maro Raja was sung by Kajal Maheriya.

The music for Hu Tari Roni Tu Maro Raja was composed by Vishal Vagheshwari.

The lyrics for Hu Tari Roni Tu Maro Raja were written by Ganu Bharwad.

The music director for Hu Tari Roni Tu Maro Raja is Vishal Vagheshwari.

The song Hu Tari Roni Tu Maro Raja was released under the Saregama Gujarati.

The genre of the song Hu Tari Roni Tu Maro Raja is Love.