જબ્બર લાગે જુવાનડી Jabbar Lage Juvandi Lyrics - Rakesh Barot

જબ્બર લાગે જુવાનડી | JABBAR LAGE JUVANDI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "JABBAR LAGE JUVANDI" Gujarati song was composed by Mayur Nadiya, with lyrics written by Jigar Jesangpura and Janak Jesanpura. The music video of this Love song stars Rakesh Barot, Pooja Rai and Hiral Patel.

જબ્બર લાગે જુવાનડી Jabbar Lage Juvandi Lyrics in Gujarati

હો પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી
હો પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી
હો હો હો ઓ ઓ ઓ

પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી
પેલી નજરે ગયા ગમી નથી તમારા માં કમી
જોઇ ઝાટકો લાગ્યો દલડે જબ્બર લાગે રે જુવાનડી

કોન માં મસ્ત લાગે કડી જોવો છો વળી વળી
કોન માં મસ્ત લાગે કડી જોવો છો વળી વળી
ઘાયલ કરે છોડી જબ્બર લાગે આ જુવાનડી

હો બોલતા જોને બોલ કોક જે અમને ગમે એવા
ચા પાણી ઠંડાપીણાં શુ કરું સેવા શુ કરું સેવા
હે મસ્ત મજા ની તારી હેડ જોર પાતડી તારી કેડ
મસ્ત મજા ની તારી હેડ જોર પાતડી તારી કેડ
કાળા તલે મન મોયુ જબ્બર લાગે રે જુવાનડી
હે કાળા તલે મન મોયુ જબ્બર લાગે રે જુવાનડી

હો અડીયે તો દાગ પડે એવુ તારુ રૂપ
બોલો તમારી બોલશા ચમ રોસો આમ ચૂપ
હો નથી હારુ લાગતુ થઈ ને ફરે મ્યૂટ
વખાણતા અમે થાકીયે કેવા લાગો છો રે ક્યુટ

હો ગોરા ગોરા હાથે પેરી સ્ટે ટચ વોચ
તમારા વિચાર માં મગજ થયુ સ્ટોપ
મગજ થયુ સ્ટોપ

હો વાત શુ કરું તારા વટ ની જોર લાગે નથડી
વાત શુ કરું તારા વટ ની નાકે જોર લાગે નથડી
ઝાટકો વાગે દલડે જબ્બર લાગો છો જુવાનડી
હો જોઇ ઝાટકો વાગે દલડે જબ્બર લાગે રે જુવાનડી

હો માનો મારા કેવુ તો વાત એક કહુ
હાચુ કહુ છું દિલ થી તમે ગમો મને બહુ
હો થોડી શર્મ મુકી સાઈડ માં દિલ નુ રાઝ ખોલો
મારી જેમ તમે પણ દિલ ની વાત ખોલો

હો મન માને મન માં શુ તુ વિચારે
દિલ ની વાત દબાયેલી કાઢીદો બારે કાઢીદો બારે
હો તમે વાત મારી મોની બની ગયા મારી રોણી
વાત મારી મોની બની ગયા મારી રોણી
દલડે વશી ગયા જબ્બર લાગોશો જુવાનડી

ભારતલીરીક્સ.કોમ

હે જોઇ ઝાટકો લાગે દલડે જબ્બર લાગેશે જુવાનડી
ઘાયલ કરે છોડી જબ્બર લાગેશે જુવાનડી
દલડે વશી ગયા જબ્બર લાગેશે જુવાનડી

Jabbar Lage Juvandi Lyrics

Ho peli najre gaya gami nathi tamara ma kami
Ho peli najre gaya gami nathi tamara ma kami
Ho ho ho o o o

bharatlyrics.com

Peli najre gaya gami nathi tamara ma kami
Peli najre gaya gami nathi tamara ma kami
Joi zatko lagyo dalde jabbar lage re juvandi

Kon ma mast lage kadi jovo cho vadi vadi
Kon ma mast lage kadi jovo cho vadi vadi
Ghayal kare chodi jabbar lage aa juvandi

Ho bolta jone bol kok je amne game eva
Cha pani thandapina su karu seva su karu seva
He mast maja ni tari hed jor patali tari ked
Mast maja ni tari hed jor patali tari ked
Kala tale man moyu jabbar lage re juvandi
He kala tale man moyu jabbar lage re juvandi

Ho adiye to daag pade evu taru roop
Bolo tamari bolsha cham roso aam chup
Ho nathi haru lagtu thaine fare mute
Vakhanta ame thakiye keva lago cho re cute

Ho gora gora hathe peri stay touch watch
Tamara vichar ma magaj thayu stop
Magaj thayu stop

Ho vat su karu tara vat ni jor lage nathadi
Vat su karu tara vat ni jor lage nathadi
Zatko vage dalde jabbar lago cho juvandi
Ho joi zatko vage dalde jabbar lage re juvandi

Ho mano mara kevu to vat ek kahu
Hachu kahu chu dil thi tame gamo mane bahu
Ho thodi sarm muki side ma dil nu raaz kholo
Mari jem tame pan dil ni vat kholo

Ho man mane man ma su tu vichare
Dil ni vat dabayeli kadhi do bare dadhi do bare
Ho tame vat mari moni bani gaya mari roni
Vat mari moni bani gaya mari roni
Dalde vasi gaya jabbar lago so juvandi

He joi zatko lage dalde jabbar lagese juvandi
Ghayal kare chodi jabbar lage se juvandi
Dalde vasi gaya jabbar lage se juvandi

Jabbar Lage Juvandi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Jabbar Lage Juvandi is from the Jhankar Music.

The song Jabbar Lage Juvandi was sung by Rakesh Barot.

The music for Jabbar Lage Juvandi was composed by Mayur Nadiya.

The lyrics for Jabbar Lage Juvandi were written by Jigar Jesangpura, Janak Jesanpura.

The music director for Jabbar Lage Juvandi is Mayur Nadiya.

The song Jabbar Lage Juvandi was released under the Jhankar Music.

The genre of the song Jabbar Lage Juvandi is Love.