જરીયલ ની પોટલી Jariyal Ni Potali Lyrics - Vinay Nayak

JARIYAL NI POTALI LYRICS IN GUJARATI: જરીયલ ની પોટલી, The song is sung by Vinay Nayak and released by Jhankar Music label. "JARIYAL NI POTALI" is a Gujarati Romantic song, composed by Jackie Gajjar and Vinay Nayak, with lyrics written by Vinay Nayak. The music video of this song is picturised on Vinay Nayak and Aarti Suthar.

જરીયલ ની પોટલી Jariyal Ni Potali Lyrics in Gujarati

કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે
કે તારી કેડ માથે જરિયાલ ની પોટલી રે
તારી કેડો માં જરિયાલ ની પોટલી રે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે

કે તારી કેડ ઉપર જરિયલ ની પોટલી રે
તારી કેડો માં ઘુઘરિયાળી પોટલી રે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે
કે તારી કેડ ઉપર જરિયલ ની પોટલી રે

હે જીંદગી મારે ઝટકા જાનુ તાયફા વધિજ્યા
તમને જોવા માલણ મારે વાયદા વધિજ્યા
અરે રે રોમ દરિયો ડોળી નોખું પણ હાથ બંધઈજ્યા
રૂપાલી તારા રૂપ મા આવા મર્દ વેટઇ રહ્યા

કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે
કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે
તારી કેડો માં જરિયલ ની પોટલી રે

બાજુ બંધ તારો ઘસાય એટલા પીળા રે પરખાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે

તારા નેણે દોર્યો નક્સો મારુ ઘર ભુલીજ્યો
ગોમ ના ચોરે ચોગન વચ્ચે ચોર બનીજયો
અરે ખજાને મેં ખોટ નહીં મારો હાથ જાલી લ્યો
રોણી કરી રાખુ મને રાજા મોનીલ્યો

કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે
અરે રે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે
તારી કેડો માં જરિયલ ની પોટલી રે

કસતી કમર લચી જાય પગ પોની ગુલાબી વર્તાય
કે મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે

Jariyal Ni Potali Lyrics

Ke tari ked mathe jariyal ni potali re
Ke tari ked mathe jariyal ni potali re
Tari kedo ma jariyal ni potali re
Tara jumada ni jakhap jay tari tildi re tolay
Maru aaykhu aele jay jawani jor mare chhe

Ke tari ked upar jariyal ni potali re
Tari kedo ma ghughariyali potali re
Tara jumada ni jakhap jay tari tildi re tolay
Maru aaykhu aele jay jawani jor mare chhe
He tari ked upar jariyal ni potali re

He zindgi mare jatka janu tayfa vadhijya
Tamne jova malan mare vayda vadhijya
Are re rom dariyo doli nakhu pan hath bandhaijya
Rupali tara rup ma aava mard vetairya

Ke tari ked mathe jariyal ni potali re
Ke tari ked mathe jariyal ni potali re
Tari kedo ma jariyal ni potali re

Baju bandh taro ghasy aetala pila re parkhay
Maru aaykhu aele jay jawani jor mare chhe
Tara jumada ni jakhap jay tari tildi re tolay
Maru aaykhu aele jay jawani jor mare chhe

Tara nene doryo nakso maru ghar bhulijyo
Gom na chore chogan vache chor banijyo
Are khajane me khot nahi maro hath jalilyo
Roni kari rakhu mane raja monilyo

Ke tari ked mathe jariyal ni potali re
Are re tari ked mathe jariyal ni potali re
Tari kedo ma jariyal ni potali re

Kasati kamar lachhi jay pag poni gulabi vartay
Ke maru aaykhu aele jay jawani jor mare chhe
Tara jumada ni jakhap jay tari tildi re tolay
Malu aaykhu aele jay jawani jor mare chhe

Jariyal Ni Potali Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Jariyal Ni Potali is from the Jhankar Music.

The song Jariyal Ni Potali was sung by Vinay Nayak.

The music for Jariyal Ni Potali was composed by Vinay Nayak.

The lyrics for Jariyal Ni Potali were written by Vinay Nayak.

The music director for Jariyal Ni Potali is Jackie Gajjar, Vinay Nayak.

The song Jariyal Ni Potali was released under the Jhankar Music.

The genre of the song Jariyal Ni Potali is Romantic.