જે મારુ નથી એને યાદ કરું છું | JE MARU NATHI AENE YAAD KARU CHHU LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Jhankar Music label. The music of the song is composed by Dhaval Kapadiya, while the lyrics of "Je Maru Nathi Aene Yaad Karu Chhu" are penned by Harjit Panesar. The music video of the Gujarati track features Yuvraj Suvada and Bhavika Khatri.
જે મારુ નથી એને યાદ કરું છું Je Maru Nathi Aene Yaad Karu Chhu Lyrics in Gujarati
હો હો હો હા હા હા
લા લા લા લા લા લા
હો એકજ ભૂલ હુ રોજ કરું છું
હો હો હો હો
એકજ ભૂલ હુ રોજ કરું છું
એકજ ભૂલ હુ રોજ કરું છું
જે મારુ નથી એને યાદ કરું છું
હો દિલ ને મારા ફરિયાદ કરું છું
દિલ ને મારા ફરિયાદ કરું છું
જે મારુ નથી એને યાદ કરું છું
ભારતલીરીક્સ.કોમ
હો સબંધો એવા હતા નથી હવે કેવા જેવા
દિલ આ દુખી મારુ ઝખ્મો મળ્યા એવા
હો ખોટી આ ઝિંદગી બરબાદ કરું છું
બસ એક આ મોટી ભૂલ કરું છું
જે મારુ નથી એને યાદ કરું છું
હો જે મારુ નથી એને યાદ કરું છું
હો હાચા રે પ્રેમ ની આ છે કહાની
રોણાઈ જાય છે રાખ મા જવાની
ઓ હો હો આ તો મોહબ્બત કોઈ ની ના થવાની
પણ આ જો પ્રેમ માં ઠોકરો ખાવાની
હો દિલ આ મારુ નારાજ કરું છું
બસ આ ભૂલ હુ રોજ કરું છું
જે મારુ નથી એને યાદ કરું છું
હો જે મારુ નથી એને યાદ કરું છું
હો ભુલ મારી મેં સ્વીકારી
થાય નુકસાન રે પ્રેમ માં ભારી
હો ઓ કોઈને મારે કસુ કહેવુ નથી
એ દગા ને બાઝ ના રેસુ આભારી
હો દિલાસો દિલ ને રોજ આપ છું
તોયે આ ભૂલ હુ રોજ કરું છું
જે મારુ નથી એને યાદ કરું છું
હો હો જે મારુ નથી એને યાદ કરું છું
હે ભલે એ મારા નથી તોયે પ્યાર કરું છું
હે ભલે એ મારા નથી તોયે પ્યાર કરું છું
Je Maru Nathi Aene Yaad Karu Chhu Lyrics
Ho ho ho ha ha ha
La la la la la la
Ho ekaj bhul hu roj karu chu
Ho ho ho ho
Ekaj bhul hu roj karu chu
Ekaj bhul hu roj karu chu
Je maru nathi aene yaad karu chu
Ho dil ne mara fariyaad karu chu
Dil ne mara fariyaad karu chu
Je maru nathi aene yaad karu chu
Ho sabandho eva hata nathi have keva jeva
Dil aa dukhi maru zakhmo madya eva
Ho khoti aa zindagi barbaad karu chu
Bas ek aa moti bhul karu chu
Je maru nathi aene yaad karu chu
Ho je maru nathi aene yaad karu chu
bharatlyrics.com
Ho hacha re prem ni aa che kahani
Ronai jay che raakh ma jawani
O ho ho aa to mohabbat koi ni na thavani
Pan aa jo prem ma thokaro khavani
Ho dil aa maru naraj karu chu
Bas aa bhul hu roj karu chu
Je maru nathi aene yaad karu chu
Ho je maru nathi aene yaad karu chu
Ho bhul amari me svikari
Thayu nuksan re prem ma bhaari
Ho o o koine mare kasu kahevu nathi
Ae daga ne baaz na resu aabhari
Ho dilasho dil ne roj aapu chu
Toye aa bhul hu roj karu chu
Je maru nathi aene yaad karu chu
Ho ho je maru nathi aene yaad karu chu
He bhale ae mara nathi toye pyar karu chu
He bhale ae mara nathi toye pyar karu chu