LYRICS OF JHUMNU IN GUJARATI: ઝૂમણું, The song is sung by Vinay Nayak from Jhankar Music. "JHUMNU" is a Gujarati Love song, composed by Jackie Gajjar, with lyrics written by Aarav Kathi. The music video of the track is picturised on Vinay Nayak, Aarti Suthar and Raj Chaudhary.
ઝૂમણું Jhumnu Lyrics in Gujarati
હે હવાર હવારમાં જોયો સુંદર નજારો
હવાર હવારમાં જોયો સુંદર નજારો
આસમાની ઓઢણીમાં ચાંદ જેવો ચહેરો
કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું
અરે નાક ઉપર નથણી ડાબા ગાલે તલ રૂડો
ઝેણી ઝેણી ઘુઘરીયાળો કેડે કેડઝૂડો
કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું
ભારતલીરીક્સ.કોમ
હે લાલ સાડી લિપસ્ટિકમાં લાગે લાલ પરી
ઓંખ ના ઉલાળે તારા બજાર ગોડી કરી
લાલ સાડી લિપસ્ટિકમાં લાગે લાલ પરી
ઓંખ ના ઉલાળે તારા બજાર ગોડી કરી
હે મીડી મેચિંગ નેઇલ પોલીસ રંગ લાલ ઘેરો
ચાર ઓગળીયે વેંટિયો પેરી વેંટિમાં છે હીરો
પગમાં પેરેલી પાયલ મારુ દલ કરે છે ઘાયલ
હે તારી હળવી હળવી સ્માઈલ મારું દલ કરે છે ઘાયલ
હે પગમાં ઝાંઝર એની ઝેણી ઝેણી ગુગરી
ઠમ ઠમતિ હેડ તારી હેડસા લાગે જબરી
અરે ડાયમંડ વાળું ડોકિયું ગળામાં લાગે મસ્ત રે
મારવાડી મોજડી તને લાગે જબરજસ્ત રે
હે ટૂંકી બોય કટવાળો કબ્જો કમાલ
વાયરે ઉડી જાય કેડે બોધેલો રૂમાલ
ટૂંકી બોય કટવાળો કબ્જો કમાલ
વાયરે ઉડી જાય કેડે બોધેલો રૂમાલ
અરે કમર સુધી અડતા તારા કાળા ઘેરા કેશ
મોરપીંછી ઓખોએ મોજેલી કાળી મેશ
કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું
અરે રે તારું અંગ કુણું ઝૂમણું ઘાયલ કરે છે
અરે કુમણું કાચું અંગ તારી કાયા કંચન વરણી
ચટકંતી ચાલ છોડી લાગે છે તું હરણી
અરે રેશમિયા વાળ લમણે લટ ઓટિયાળી
લગાડે છે માયા તારી કાયા કોમણગારી
અરે જોઈ તને જ્યારથી કર્યો એવો જાદુ
હૈયું ચડ્યું હડીએ દિલ થયું બેકાબુ
જોઈ તને જ્યારથી કર્યો એવો જાદુ
હૈયું ચડ્યું હડીએ દિલ થયું બેકાબૂ
હે હવાર હવારમાં જોયો સુંદર નજારો
આસમાની ઓઢણીમાં ચાંદ જેવો ચહેરો
કોને પેરેલું ઝૂમણું ઘાયલ કરે છે દલડું
અરે તારું અંગ કુણું ઝૂમણું ઘાયલ કરે છે દલડું
Jhumnu Lyrics
He havar havar ma joyo sundar najaro
Havar havar ma joyo sundar najaro
Aasmani odhani ma chand jevo chahero
Kone perelu jhumnu ghayal kare che daldu
Are naak upar nathani daba gale tal rudo
Zheni zheni ghughrivado kede kedjhudo
Kone perelu jhumnu ghayal kare che daldu
He lal sadi lipstick ma lage lal pari
Onkh na ulade tara bajar godi kari
Lal sadi lipstick ma lage lal pari
Onkh na ulade tara bajar godi kari
He midi meching nail police rang lal ghero
Char ongadiye vetiyo peri vetima che hiro
Pag ma pereli payal maru dal kare che ghayal
He tari hadvi hadvi smile maru dal kare che ghayal
bharatlyrics.com
He pag ma zhajar eni zheni zheni gugari
Tham thamti hed tari hedsa lage jabari
Are diamond vadu dokiyu gada ma lage mast re
Marwadi mojadi tane lage jabardast re
He tunki boy cutvado kabjo kamal
Vayre udi jay kede bodhelo rumal
Tunki boy cutvado kabjo kamal
Vayre udi jay kede bodhelo rumal
Are kamar sudhi adta tara kala ghera kesh
Morpinchi okho ae mojeli kali mesh
Kone perelu jhumnu ghayal kare che daldu
Are re taru ang kunu jhumnu ghayal kare che
Are kumnu kachu ang tari kaya kanchan varni
Chatkanti chal chodi lage che tu harni
Are reshamiya vaad lamne lat otiyadi
Lagade che maya tari kaya momangari
Are joi tane jyarthi karyo evo jadu
Haiyu chadyu hadiye dil thayu bekabu
Joi tane jyarthi karyo evo jadu
Haiyu chadyu hadiye dil thayu bekabu
He havar havar ma joyo sundar najaro
Aasmani odhani ma chand jevo chahero
Kone perelu jhumnu ghayal kare che daldu
Are taru ang kunu jhumnu ghayal kare che daldu