જીવ થી વાલી જાનુ | JIV THI VAALI JAANU LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "JIV THI VAALI JAANU" Gujarati song was composed by Mayur Nadiya, with lyrics written by Manu Rabari. The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Leeza Prajapati and Shrushti Shreemali.
Jiv Thi Vaali Jaanu Lyrics
Ae mara jiv thi vaali jiv lai haali
Ekalo mane padato meli
Ekalo mane padato meli
Ae jiv thi vaali jaanu chheti padi
Ae jiv thi vaali jaanu chheti padi
Man meli bije fera fari
Ae jivathi vaali jaanu cheti padi
Man meli bije fera fari
Nare hamajanu aene kem karyu aavu
Kem karine aene have hamajavu
Ae joi maari aakho radi padi
Ae joi maari aakho radi padi
Haiyu chade hibake ghadi ghadi
Jiv thi vaali jaanu chheti padi
Man meli bije fera fari
Ravivaar aakho daado hati mari hare
Aavi koi vaat mane kari nati tyare
Ravivaar aakho daado hati mari hare
Aavi koi vaat mane kari nati tyare
Ho ekadam mast ae to mood ma re hati
Hagai ke lagna ni koi vaat nati
bharatlyrics.com
Ae nakki gondi kok na vaade chadi
Ae gondi tu to kok na vaade chadi
Chadavava vali mari dushman mali
Jiv thi vaali jaanu chheti padi
Man meli bije fera fari
Mane male ne vaat re nai aena pet ma
Nakki aavi jai aeto kok na daban ma
Ho mane male ne vaat re nai aena pet ma
Nakki aavi gai jaanu kok na daban ma
Ae mara thi koi aeto kadi na chupave
Aena gharni darek vaat mane re batave
Cham aene laganni ha paadi
Cham aene laganni ha paadi
Hachi koy vaat naa khabar padi
Jiv thi vaali jaanu chheti padi
Man meli bije fera fari
Jiv thi vaali jaanu chheti padi
Man meli bije fera fari
જીવ થી વાલી જાનુ Lyrics in Gujarati
એ મારા જીવ થી વાલી જીવ લઇ હાલી
એકલો મને પડતો મેલી
એકલો મને પડતો મેલી
એ જીવ થી વાલી જાનુ છેટી પડી
એ જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
એ જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
ભારતલીરીક્સ.કોમ
નારે હમજાનું એને કેમ કર્યું આવું
કેમ કરીને એને હવે હમજાવું
એ જોઈ મારી આંખો રડી પડી
એ જોઈ મારી આંખો રડી પડી
હૈયું ચડે હીબકે ઘડી ઘડી
જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
રવિવારે આખો દાડો હતી મારી હારે
આવી કોઈ વાત મને કરી નતી ત્યારે
રવિવારે આખો દાડો હતી મારી હારે
આવી કોઈ વાત મને કરી નતી ત્યારે
એ એકદમ મસ્ત એ તો મૂડ માં રે હતી
હંગઇ કે લગન ની કોઈ વાત નતી
એ નક્કી ગોંડી કોક ના વાદે ચડી
એ ગોંડી તું તો કોક ના વાદે ચડી
ચડાવવા વાળી મારી દુશ્મન મળી
જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
મને મળે ને વાત રે નઈ એના પેટ મા
નક્કી આવી જઈ એતો કોક ના દબાન મા
હો મને મળે ને વાત રે નઈ એના પેટ મા
નક્કી આવી ગઈ જાનુ કોક ના દબાન મા
એ મારા થી કોઈ એતો કદી ના છુપાવે
એના ઘરની દરેક વાત મને રે બતાવે
ચમ એને લગનની હા પાડી
ચમ એને લગનની હા પાડી
હાચી હોય વાત ના ખબર પડી
જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
જીવ થી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી