જીવુ છુ કે મરૂ મને જોવા ના આવતી Jivu Chu Ke Maru Mane Jova Na Avati Lyrics - Rohit Thakor

જીવુ છુ કે મરૂ મને જોવા ના આવતી | JIVU CHU KE MARU MANE JOVA NA AVATI LYRICS IN GUJARATI is recorded by Rohit Thakor from Jay Shree Ambe Sound label. The music of the song is composed by Sanju Thakor, while the lyrics of "Jivu Chu Ke Maru Mane Jova Na Avati" are penned by Darshan Bazigar. The music video of the Gujarati track features Rohit Thakor, Shreya Dave, Nirav Brahmbhatt and Soham Chatravala.

Jivu Chu Ke Maru Mane Jova Na Avati Lyrics

He mane jova na avati
Malava na avati
Mane jova na avati
Malava na avati
Modhu na batadati re

He bhale jivu chu ke maru mane rova na avati
He ali jivato chu ke maryo mane jova na avati
He aaj pachhi mara ghar ni home ma nekadati
Mara ghar na aogane pag ma melati

He mane jova na avati
Malava na avati
Modhu na batadati re

He bhale jivu chu ke maru mane rova na avati
He diku jivato chu ke maryo mane jova na avati

Ho tane me vethi ghani ghani sahan kari che
Mari maraji ne meli tara tevu karyu che
Are are re tane khush rakhava ghanu dukh vethyu che
Tara mate to ghanu badhu jatu karyu che

Ja ja bewafa mara barane na avati
Aaj pachhi kyare mara home avati

bharatlyrics.com

He mane jova na avati
Malava na avati
Modhu na batadati

He bhale jivu chu ke maru mane rova na avati
He jaanu jivato chu ke maryo mane jova na avati

Ho taro power tara pahe re rakhaje
Khoto colour mari jode na karaje
Ho taro je hoy anei hare tu faraje
Maru khotu nom badnom na karaje

Ho dil upar patthar muki jivi leshu
Aaj pachi taru kadi nom na leshu

He mane jova na avati
Malava na avati
Modhu na batadati

He bhale jivu chu ke maru mane rova na avati
He godi jivato chu ke maryo mane jova na avati
He juthi ja havae ja have rova na avati.

જીવુ છુ કે મરૂ મને જોવા ના આવતી Lyrics in Gujarati

હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે

ભારતલીરીક્સ.કોમ

હે ભલે જીવુ છુ કે મરૂ મને રોવા ના આવતી
હે અલી જીવતો છુ કે મર્યો મને જોવા ના આવતી
હે આજ પછી મારા ઘરની હોમે ના નેકળતી
મારા ઘરના ઓગણે પગના મેલતી

હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે

હે ભલે જીવુ છુ કે મરૂ મને રોવા ના આવતી
હે દીકુ જીવતો છુ કે મર્યો મને જોવા ના આવતી

હો તને મેં વેઠી ઘણી ઘણી સહન કરી છે
મારી મરજીને મેલી તારા કેવું કર્યું છે
અરે અરે રે તને ખુશ રાખવા ઘણું દુઃખ વેઠ્યું છે
તારા માટે તો ઘણું બધું જતું કર્યું છે

જા જા બેવફા મારા બારણે ના આવતી
આજ પછી ક્યારે મારા હોમે ના આવતી

હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે

હે ભલે જીવુ છુ કે મરૂ મને રોવા ના આવતી
હે જાનુ જીવતો છુ કે મર્યો મને જોવા ના આવતી

હો તારો પાવર તારા પાહે રે રાખજે
ખોટો કલર મારી જોડે ના કરજે
હો તારો જે હોય એની હારે તું ફરજે
મારું ખોટું નોમ બદનોમ ના કરજે

હો દિલ ઉપર પથ્થર મુકી જીવી લેશું
આજ પછી તારું કદી નોમ ના લેશુ

હે મને જોવા ના આવતી
મળવાના આવતી
મોઢું ના બતાડતી રે

હે ભલે જીવુ છુ કે મરૂ મને રોવા ના આવતી
હે ગોંડી જીવતો છુ ક મર્યો મને જોવા ના આવતી
હે જૂઠી જા હવે જા હવે રોવા ના આવતી.

Jivu Chu Ke Maru Mane Jova Na Avati Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Jivu Chu Ke Maru Mane Jova Na Avati is from the Jay Shree Ambe Sound.

The song Jivu Chu Ke Maru Mane Jova Na Avati was sung by Rohit Thakor.

The music for Jivu Chu Ke Maru Mane Jova Na Avati was composed by Sanju Thakor.

The lyrics for Jivu Chu Ke Maru Mane Jova Na Avati were written by Darshan Bazigar.

The music director for Jivu Chu Ke Maru Mane Jova Na Avati is Sanju Thakor.

The song Jivu Chu Ke Maru Mane Jova Na Avati was released under the Jay Shree Ambe Sound.

The genre of the song Jivu Chu Ke Maru Mane Jova Na Avati is Sad, Bewafa (બેવફા).