જોઈ તને રીલ માં | JOI TANE REEL MA LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Mayur Nadiya, while the lyrics of "Joi Tane Reel Ma" are penned by Ketan Barot. The music video of the Gujarati track features Rakesh Barot and Kashish Rathore.
Joi Tane Reel Ma Lyrics
Mara mobile ma joi tane reel ma
Mara mobile ma joi tane reel ma
Mara mobile ma joi tane reel ma
Tyar thi vasi ji mara dil ma
Ae tari profile ma photo chhe smile ma
Ae tari profile ma photo chhe smile ma
Tyar thi vasi ji mara dil ma re
Ae kari mention me tane story ma
Hu to bandhai jyo prem ni dori ma
Ae kari mention me tane story ma
Hu to bandhai jyo prem ni dori ma
Mara mobile ma joi tane reel ma
Mara mobile ma joi tane reel ma
Tyar thi vasi ji mara dil ma re
Ho chapai ji mara dil ma re
Ho hi kari me message karyo peli vaar ma
Reply taro same aayo thodi var ma
Ho gom thom ne taru puchhyu me thekonu
Malava aavu tu keto mari jaanu
Ho pachhi dhime dhime vaat vadhava lagi
Tane jindagi mari banavi nakhi
Pachhi dhime dhime vaat vadhava lagi
Tane jindagi mari banavi nakhi
Mara mobile ma joi tane reel ma
Mara mobile ma joi tane reel ma
Tyar thi vasi ji mara dil ma re
Ho tyar thi chapai ji mara dil ma re
Savare uthi pela jou tari id
Good morning vali mokalu tane shayari
Like comment tara video ma hu karto
Kyare malshe aava vicharo hu karto
Ae rate moda sudhi phone hu machedu
Kyare banashe janu taru maru jodu
Ae rate moda sudhi phone hu machedu
Kyare banashe janu taru maru jodu
Mara mobile ma joyi tane reel ma
Mara mobile ma joyi tane reel ma
Tyar thi vasi ji mara dil ma
Tyar thi vasi ji mara dil ma
Ho tyar thi chapai ji mara dil ma re.
જોઈ તને રીલ માં Lyrics in Gujarati
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં રે
એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માં
એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં રે
એ કરી મેંશન મેં તને સ્ટોરી માં
હું તો બંધઈ જ્યો પ્રેમ ની દોરી માં
કરી મેંશન મેં તને સ્ટોરી માં
હું તો બંધઈ જ્યો પ્રેમ ની દોરી માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં
હો છપઈ જી મારા દિલ માં રે
હાય કરી ને મૅસેજ કર્યો પેલી વાર માં
રીપ્લાય તારો સામે આયો થોડી વાર માં
હો ગોમ ઠોમ ને તારું પૂછ્યું મેં ઠેકોણું
મળવા આવું તું કેતો મારી જાનું
હો પછી ધીમે ધીમે વાત વધવા લાગી
તને જિંદગી મારી બનાવી નાખી
પછી ધીમે ધીમે વાત વધવા લાગી
તને જિંદગી મારી બનાવી નાખી
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં
હો ત્યાર થી છપઈ જી મારા દિલ માં રે
સવારે ઉઠી પેલા જોઉં તારી આઈડી
ગુડ મોર્નિંગ વાળી મોકલું તને શાયરી
લાઈક કોમેન્ટ તારા વિડિઓ માં હું કરતો
ક્યારે મળશે આવા વિચારો હું કરતો
એ રાતે મોડા સુધી ફોન હું મચેડુ
ક્યારે બનશે જાનુ તારું મારુ જોડું
રાતે મોડા સુધી ફોન હું મચેડુ
ક્યારે બનશે જાનુ તારું મારુ જોડું
bharatlyrics.com
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં
ત્યાર થી વસી જી મારા દિલ માં
હો ત્યાર થી છપઈ જી મારા દિલ માં રે.