KADAR LYRICS IN GUJARATI: કદર, The song is sung by Gaman Santhal and released by T-Series Gujarati label. "KADAR" is a Gujarati Sad song, composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this song is picturised on Yuvraj Suvada, Shahid Shaikh and Bhavika Khatri.
કદર Kadar Lyrics in Gujarati
હો અમારી લાગણીઓની તમને ક્યાં કદર છે
હો અમારી લાગણીઓની ક્યાં કદર છે
હો મારા સાચા પ્રેમની તમને ક્યાં કદર છે
મારા જેટલું કોઈ તને સમજી ના શકે
મેં સાચવી એટલું કોઈ સાચવી ના શકે
મારા જેટલું કોઈ તને સમજી ના શકે
મેં સાચવી એટલું કોઈ સાચવી ના શકે
મારા હૈયાના હેતની ક્યાં કદર છે
હો અમારી લાગણીઓની ક્યાં કદર છે
હો પૈણવું હતું બીજે તો પ્રેમ ચમકીધો
તમે તો મારો મનખો લીધો
હો સોગંધ ખઈને સાથ ના દીધો
એવો તો અમે તારો ગુનો શું કીધો
હો કહી દેને શું નથી કર્યું તારા માટે
જાત ઘસી નાખી તને ખુશ રાખવા માટે
કહી દેને શું નથી કર્યું તારા માટે
જાત ઘસી નાખી તને ખુશ રાખવા માટે
મારી હાલતની તમને ક્યાં ખબર છે
અમારી લાગણીઓની ક્યાં કદર છે
ભારતલીરીક્સ.કોમ
હો નજર અંદાજ કેમ અમને કરો છો
સાચા હો તો કહી દો કેમ રે ડરો છો
હો બેવફાઈ કરીને બિંદાસ ફરો છો
જીવ લઈ લે એવો જુલમ કરો છો
હે જે પણ કર્યું એ પાણી ના રેલે
ખબર નહીં તું કેમ ખેલ રે ખેલે
જે પણ કર્યું એ પાણી ના રેલે
ખબર નહીં તું કેમ ખેલ આવો ખેલે
હો આ પાગલ પ્રેમી ની ક્યાં કદર છે
હો અમારી લાગણીઓની તમને ક્યાં કદર છે
હો મારા સાચા પ્રેમની તમને ક્યાં કદર છે
હો અમારી લાગણીઓની તમને ક્યાં કદર છે
Kadar Lyrics
Ho amari laganiyoni tamne kya kadar che
Ho amari laganiyoni kya kadar che
Ho mara sacha premni tamne kya kadar che
Mara jetalu koi tamne samji na sake
Me sachvi etalu koi sachvi na sake
Mara jetalu koi tamne samji na sake
Me sachvi etalu koi sachvi na sake
Mara haiyya na hetni kya kadar che
Ho amari laganiyoni kya kadar che
Ho painvu hatu bije to prem cham kidho
Tame to maro mankho lidho
Ho sogandh khaini sath na didho
Evo to ame taro guno shu kidho
Ho kahi dene shu nathi karyu tara mate
Jaat ghasi nakhi tane khush rakhva mate
Kahi dene shu nathi karyu tara mate
Jaat ghasi nakhi tane khush rakhva mate
Mari halatni tamne kya khabar che
Amari laganiyoni kya kadar che
Ho najar andaj kem amane karo cho
Sacha ho to kahi do kem re daro cho
Ho bewafai karine bindass faro cho
Jeev lai le evo julam karo cho
He je pan karyu ae pani na rele
Khabar nahi tu kem khel re khele
Je pan karyu ae pani na rele
Khabar nahi tu kem khel aavo khele
Ho aa pagal premi ni kya kadar che
Ho amari laganiyoni tamne kya kadar che
Ho mara sacha premni tamne kya kadar che
bharatlyrics.com
Ho amari laganiyoni tamne kya kadar che