KARO KANKUNA LYRICS IN GUJARATI: કરો કંકુના, The song is sung by Mahendrasinh Vamiya and released by Jhankar Music label. "KARO KANKUNA" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval. The music video of this song is picturised on Raj Chaudhary and Kajal Vaghela.
કરો કંકુના Karo Kankuna Lyrics in Gujarati
હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના
હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના
હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના
હે કાળજું મારુ બળે છે રુદયુ મારુ રોવે છે
કાળજું મારુ બળે છે રુદયુ મારુ રોવે છે
તોય તને કહુ છુ કરો કંકુના
ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના
ભારતલીરીક્સ.કોમ
હો અમારું થવુ હોય ભલે એ થતુ
તમારુ મુખડુ તમે રાખજો મલકતુ
હો ગોડી મારી હૈયે હેત રાખી તમે હરખે પરણજો
ચોરીયે પગલા તમે હળવેરા ભરજો
હો હોમે વિવા તારા છે ઓખ માં ઓહુ મારા છે
હોમે વિવા તારા છે ઓખ માં ઓહુ મારા છે
તોય તને કહુ છુ કરો કંકુના
હે તારા ગોળ ધાણા વેચાણા કરો કંકુના
હો દિલ ઉપર ગોડી પથરો મેલજો
કઠણ કાળજા કરી ઓખડી ના પલાળજો
હો બકુ મારી વિતેલી વાતો હવે યાદ ના કરજો
અમને અમારા નશીબ પર મેલજો
હો તમે જીંદગી યાદ આવશો ભૂલ્યા ના ભુલાસો
જીંદગી યાદ આવશો ભૂલ્યા ના ભુલાસો
તોય તને કહુ છુ કરો કંકુના
હે ઢોલ માંડવે તારા વાગ્યા કરો કંકુના
Karo Kankuna Lyrics
He dhol mandave tara vagya karo kankuna
He dhol mandave tara vagya karo kankuna
He tara gol dhana vechana karo kankuna
He kalju maru bale chhe rudayu maru rove chhe
Kalju maru bale chhe rudayu maru rove chhe
Toy tane kahu chhu karo kankuna
Dhol mandave tara vagya karo kankuna
bharatlyrics.com
Ho amaru thavu hoy bhale e thatu
Tamaru mukhadu tame rakhajo malkatu
Ho godi mari haiye het rakhi tame harkhe parnajo
Choriye pagala tame halvera bharjo
Ho hame viva tara chhe okh ma ohu mara chhe
Hame viva tara chhe okh ma ohu mara chhe
Toy tane kahu chhu karo kankuna
Tara gol dhana vechana karo kankuna
Ho dil upar godi patharo meljo
Kathan kalja kari ohadi na paladajo
Ho baku mari viteli vato have yaad na karjo
Amane amara nashib par meljo
Ho tame jindagi yaad aavsho bhulya na bhulasho
Jindagi yaad aavsho bhulya na bhulasho
Toy tane kahu chhu karo kankuna
He dhol mandave tara vagya karo kankuna