LYRICS OF KEHVU CHHE IN GUJARATI: કેહવું છે, The song is sung by Jigrra (Jigardan Gadhavi) from Tips Gujarati. "KEHVU CHHE" is a Gujarati Love song, composed by Jay Mavani and Shubham Agrawal, with lyrics written by Sandipa Thesiya. The music video of the track is picturised on Gaurav Paswala, Riya Subodh, Manthan Paleja and Apurva Surani.
કેહવું છે Kehvu Chhe Lyrics in Gujarati
કહી દે ને કેવો છે
તારો આ પ્રેમ શુ તારા જ જેવો છે
આંખો થી ઉતરીને
દિલને ડુબાવે આ પ્રેમ ની જ લહેરો છે
મારે તને કેહવું છે
તારી સાથે રહેવુ છે
બની ને નદી જોને
ઘાટ ઘાટ વહેવુ છે
મારે તને કેહવું છે
તારી સાથે રહેવુ છે
બની ને પવન
તારી સાથ સાથ વહેવુ છે
વાદળો ને પેલે પાર ઘર એક રાખુ
પકડું સિતારો એક નામ તારુ રાખુ
વાદળો ને પેલે પાર ઘર એક રાખુ
પકડું સિતારો એક નામ તારુ રાખુ
તારી મારી પ્રીત આ જગ આખુ જાણે
બસ જાણે ના તું જાણે ના
દુનિયા ને કહી દઈ છુ
ચાહત પાર આ તારી
હક મારો પહેલો
બસ મારો જ પહેલો છે
મારે તને કેહવું છે
તારી સાથે રહેવુ છે
બની ને નદી જોને
ઘાટ ઘાટ વહેવુ છે
મારે તને કેહવું છે
તારી સાથે રહેવુ છે
બની ને પવન
તારી સાથ સાથ વહેવુ છે
Kehvu Chhe Lyrics
Kahi de ne kevo chhe
Taro aa prem shu tara j jevo chhe
Aankho thi utarine
Dilne dubaave aa prem ni j lahero chhe
Mare tane kahevu chhe
Tari sathe rahevu chhe
Bani ne nadi jone
Ghat ghat vahevu chhe
Mare tane kahevu chhe
Tari sathe rahevu chhe
Bani ne pavan
Tari sath sath vahevu chhe
Vadalo ne pele paar ghar ek rakhu
Pakdu sitaro ek naam taru rakhu
Vadalo ne pele paar ghar ek rakhu
Pakdu sitaro ek naam taru rakhu
Tari mari preet aa jag aakhu jaane
Bas jane na tu jane na
Duniya ne kahi dau chhu
Chahat par aa tari
Haq maro pahelo
Bas maro j pahelo chhe
Mare tane kahevu chhe
Tari sathe rahevu chhe
Bani ne nadi jone
Ghat ghat vahevu chhe
Mare tane kahevu chhe
Tari sathe rahevu chhe
Bani ne pavan
Tari sath sath vahevu chhe