કોરા કાગળ જેવું મન છે મારૂ | KORA KAGAD JEVU MAN CHHE MARU LYRICS IN GUJARATI: The song is sung by Kajal Dodiya under Mantra Music Gujarati label. "KORA KAGAD JEVU MAN CHHE MARU" Gujarati song was composed by Hardik Rathod and Rahul Raval, with lyrics written by Bharat Gundri. The music video of this Love song stars Chintan Thakor, Rekha Rabari, Ravi Rathod, Chaitali Shah and Bhavesh Panchal.
કોરા કાગળ જેવું મન છે મારૂ Lyrics in Gujarati
હો કોરા કાગળ જેવું મન છે મારૂ
હો..હો..હો કોરા કાગળ જેવું મન છે મારૂ
હવે લખી લીધું નોમ અમે તારું
હો આજ સુધી નોતું કોઈ દુશ્મન મારૂ
હવે લખી લીધું નોમ અમે તારુ
હો ભલે હું મરુ કે જીવું
જીવન તારા નોમ રે કર્યું
ભલે હું મરુ કે જીવું
જીવન તારા નોમ રે કરું
હો કોરા કાગળ જેવું મન છે મારૂ
હવે લખી લીધું નોમ અમે તારુ
હો આજ સુધી નોતું કોઈ દુશ્મન મારૂ
હવે લખી લીધું નોમ એક તારુ
હો જ્યારે તમને પહેલી વાર રે જોયાતા
ત્યારથી તમે મારા દિલમા વસ્યા તા
હો તમારા વિના હવે ઘડી ના રેવાતું
દિલનું દર્દ હવે નથી સહેવાતું
હો ઝેર ભલે પીવું રે પડે
દુનિયા ભલે છોડવી પડે
હે…
ઝેર ભલે પીવું રે પડે
દુનિયા ભલે છોડવી પડે
હે…
હો કોરા કાગળ જેવું પણ છે મારૂ
હવે લખી લીધું નોમ એક તારુ
હો આજ સુધી નોતું કોઈ દુશ્મન મારૂ
હવે લખી લીધું નોમ અમે તારુ
ભારતલીરીક્સ.કોમ
હો પ્રેમ ના પારખા કદીયે ના કરતા
નહિ તો રહી જાશો જિંદગી ભર રડતા
હો ભડકતા દિલની સાંભળીલો વેદના
તમે નહિ રહો ઘર ના કે ઘાટ ના
હો વેલેરા આવજો મારા યાર
નહિ તર જાશે મારા પ્રાણ
વેલેરા આવજો મારા યાર
નહિ તર જાશે મારા પ્રાણ
હો કોરા કાગળ જેવું મન છે મારૂ
હવે લખી લીધું નોમ એક તારુ
હો આજ સુધી નોતું કોઈ દુશ્મન મારૂ
હવે લખી લીધું નોમ અમે તારુ
હો હવે લખી લીધું નોમ અમે તારુ
હો.હો..હવે લખી લીધું નોમ એક તારુ
Kora Kagad Jevu Man Chhe Maru Lyrics
Ho kora kagad jevu man chhe maru
Hohoho kora kagad jevu man chhe maru
Have lakhi lidhu nom ame taru
Ho aaj sudhi notu koi dushman maru
Have lakhi lidhu nom ame taru
Ho bhale hu maru ke jivu
Jivan tara nom re karyu
Bhale hu maru ke jivu
Jivan tara nom re karu
Ho kora kagad jevu man chhe maru
Have lakhi lidhu nom ame taru
Ho aaj sudhi notu koi dushman maru
Have lakhi lidhu nom aek taru
Ho jyare tamne pahli vaar re joyata
Tyarthi tame mara dil maa vasya tya
Ho tamara vina have ghadi na revatu
Dilnu dard have nathi sahevatu
Ho jer bhale pivu re pade
Duniya bhale chhodvi pade
He..
Jer bhale pivu re pade
Duniya bhale chhodvi pade
He..
bharatlyrics.com
Ho kora kagad jevu man chhe maru
Have lakhi lidhu nom aek taru
Ho aaj sudhi notu koi dushman maru
Have lakhi lidhu nom ame taru
Ho prem naa parkha kadiye na karta
Nahi to rahi jaso jindagi bhar radta
Ho bhadakta dil ni sambhdilo vedna
Tame nahi raho ghar naa ke ghat naa
Ho velera aavjo mara yaar
Nahi tar jase mara pran
Velera aavjo mara yaar
Nahi tar jase mara pran
Ho kora kagad jevu man chhe maru
Have lakhi lidhu nom aek taru
Ho aaj sudhi notu koi dushman maru
Have lakhi lidhu nom ame taru
Ho have lakhi lidhu nom ame taru
Ho..ho..have lakhi lidhu nom aek taru