Kul Ni Devi | KUL NI DEVI LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli and Birju Barot under T-Series Gujarati label. "KUL NI DEVI" Gujarati song was composed by Param Bhagat and Prajval Pandya, with lyrics written by Rajesh Kanamiya. The music video of this Devotional song stars Devpagli, Birju Barot and Jassi Dadi.
Kul Ni Devi Lyrics
Ae madh ma momai ne sel kuve sikotar biraje jo
Aarda karu re aayu tame antarma re dharjo
He mari aarda suni ne… Aarda suni ne… Aarda suni ne
Mari aarda suni ne aayu madi vege veli re aavjo
Ae madh ma momai ne sel kuve sikotar biraje jo
Ae madh ma momai ne sel kuve sikotar biraje jo
Ae madh ma momai ne sel kuve sikotar biraje jo
Navrango navkhand aayuno mandavdo ropavu jo
Ere mandvade aabhliyalo chandravo chitaravu jo
He mara mandvade… Mara mandvade ho
Mare mandvade biraje nari aayu
Maadi vege re aavjo
Ae madh ma momai ne sel kuve sikotar biraje jo
Dungra vali mahakali
Chamunda re chotila vali
Lal chatak chundadi tari
Biraje tu maa
Charan tara shish zukavu
Dakle tara bhuva ghrunavu
Dhol nagare tane vadhavu
Hajar mari maa
Damak damak vage dakla
Garbe ghumva aavo mari maa
Chhamak chhamak tara zanzar ne
Tare mare leva aaj rahda
Lal re lobdi ne pili panddiyu jadavu jo
Ere lobdi ne aayu na palkhe podhadu jo
Aeva palkhade aeva palkhade
Aeva palkhade podhnari aayu madi vege veli re aavjo
Madh ma momai ne sel kuve sikotar biraje jo
Aarda karu re aayu tame antarma re dharjo
He mari aarda suni ne aarda suni ne aarda suni ne
Mari aarda suni ne aayu madi vege veli re aavjo
Madh ma momai ne sel kuve sikotar biraje jo.
કુળ ની દેવી Lyrics in Gujarati
એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
આરદા કરું રે આયુ તમે અંતરમાં રે ધરજો
હે મારી આરદા સુની ને આરાદા સુની ને આરાદા સુની ને
મારી આરદા સુની ને આયું માડી વેગે વેલી રે આવજો
એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
bharatlyrics.com
એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
નવરંગો નવખંડ આયુનો માંડવડો રોપાવું જો
ઈરે માંડવડે આભલીયાળો ચંદરવો રે ચિતરાવું જો
હે મારા માંડવડે મારા માંડવડે હો
મારે માંડવડે બિરાજે નારી આયું
માડી વેગે રે આવજો
એ મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
ડુંગરા વાળી મહાકાળી
ચામુંડા રે ચોટીલા વાળી
લાલ ચટક ચૂંદડી તારી
બિરાજે તું મારી માં
ચારણ તારા શીશ ઝુકાવું
ડાકલે તારા ભુવા ઘૃણાવું
ઢોલ નગારે તને વધાવું
હાજર મારી માં
દમક દમક વાગે ડાકલા
ગરબે ઘુમવા આવો મારી માં
છમક છમક તારા ઝાંઝર ને
તારે મારે લેવા આજ રાહડા
લાલ રે લોબડી ને પીળી પાંદડિયું રે જડાવું જો
ઈરે લોબડી ને આયુ ના પાલખે પોઢાડું જો
એવા પાલખડે એવા પાલખડે
એવા પાલખડે પોઢનારી આયુ માડી વેગે વેલી રે આવજો
મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો
આરદા કરું રે આયુ તમે અંતરમાં રે ધરજો
હે મારી આરદા સુની ને આરદા સુની ને આરદા સુની ને
મારી આરદા સુની આયુ માડી વેગે વેલી રે આવજો
મઢ માં મોમાઈ ને સેલ કૂવે સિકોતર બિરાજે જો.