LYRICS OF LADVAI NA LAD IN GUJARATI: લાડવાઈ ના લાડ, The song is sung by Mahendrasinh Vamiya from Jhankar Music. "LADVAI NA LAD" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Jignesh Aganvadiya. The music video of the track is picturised on Raj Chaudhary, Bharati Thakor and Jyoti Thakkar.
લાડવાઈ ના લાડ Ladvai Na Lad Lyrics in Gujarati
હે લાડવાઈ ના લાડ ચોજયા
હે મારી લાડવાઈ ના લાડ ચોજયા
લાડવાઈ ના લાડ ચોજયા
આજ ના લાડ બીજે લડવે રે
હે વખાણનારી ના વખાણ ચોજયા
વખાણનારી ના વખાણ ચોજયા
આજ ના વખાણ બીજે કરતી રે
ભારતલીરીક્સ.કોમ
હો ભોળા અમે રહ્યા ભોંન ભૂલવી રે ગયા
ભોળા અમે રહ્યા ભોંન ભૂલવી રે ગયા
હો બકુ બકુ કરી મને ફોહલાવી જ્યાં
બકુ બકુ કરી મને ફોહલાવી જ્યાં
દાડા વહમા લાવ્યા રે
હે લાડવાઈ ના લાડ ચોજયા
લાડવાઈ ના લાડ ચોજયા
આજ ના લાડ બીજે લડવે રે
હો આજ ના વખાણ બીજે થાય છે રે
હો આંખો ના રસ્તે દિલ માં ઉતર્યાતા
દિલ માં ઉતરી ને ઘર કર્યાતા
હો હો પાગલ ની જેમ મને પ્રેમ કરતાતા
હૈયા ના હેત થી અમે હસ્તાતા
હો જીવ ના જોખમ બની દિલ બાળીજયા
જીવ ના જોખમ બની દિલ બાળીજયા
હો પ્રેમ પ્રેમ મને કરી મને દગો તમે દઈજયા
પ્રેમ પ્રેમ મને કરી મને દગો તમે દઈજયા
વાર હૈયા હોહરો કરી ગયા રે
હે લાડવાઈ ના લાડ ચોજયા
લાડવાઈ ના લાડ ચોજયા
હે આજ ના લાડ બીજે લડવે રે
હો આજ ના વખાણ બીજે થાયશે રે
હો વાત નો વિહામો તમે મને કેતાતા
જીગો મારો જીવ સે એમ તમે કેતાતા
હો હો હો પ્રેમ મને ઘણા વહાલ થી કરતાતા
દિલ ની દુનિયા માં દિલબર બન્યાતા
હો પારકો ચુડલો પેર્યો હાથ બીજા નો જાલ્યો
પારકો ચુડલો પેર્યો હાથ બીજા નો જાલ્યો
હો કાલુ ઘેલુ બોલી તમે બીજે પરણી જયા
કાલુ ઘેલુ બોલી તમે બીજે પરણી જયા
ઓખ માં ઓજી કાળી મેસો રે
હે મારી લાડવાઈ ના લાડ ચોજયા
લાડવાઈ ના લાડ ચોજયા
આજ ના લાડ બીજે લડવે રે
હો આજ ના વખાણ બીજે થાયશે રે
હો આજ ના લાડ બીજે લડવે રે
Ladvai Na Lad Lyrics
He ladvai na lad chojya
He mari ladvai na lad chojya
Ladvai na lad chojya
Aaj na lad bije ladve re
He vakhannari na vakhan chojya
Vakhannari na vakhan chojya
Aaj na vakhan bije karti re
Ho bhoda ame rahya bhon bhulvi re gaya
Bhola ame rahya bhon bhulvi re gaya
Ho baku baku kari mane fohlavi jya
Baku baku kari mane fohlavi jya
Dada vahma lavya re
He ladvai na laad chojya
Ladvai na lad chojya
Aaj na lad bije ladve re
Ho aaj na vakhan bije thay che re
Ho aankho na raste dil ma utryata
Dil ma utari ne ghar karyata
Ho ho pagal ni jem mane prem kartata
Haiya na het thi ame hastata
Ho jiv na jokham bani dil badijya
Jiv na jokham bani dil badijya
Ho prem prem mane kari mane dago tame daijya
Prem prem mane kari mane dago tame daijya
Var haiya hohro kari gaya re
He ladvai na lad chojya
Ladvai na lad chojya
He aaj na lad bije ladve re
Ho aaj na vakhan bije thayse re
Ho vat no vihamo tame mane ketata
Jigo maro jiv se em tame ketata
Ho ho ho prem mane ghana vahal thi kartata
Dil ni duniya ma dilbar banyata
bharatlyrics.com
Ho parko chudlo peryo hath bija no jalyo
Parko chudlo peryo hath bija no jalyo
Ho kalu ghelu boli tame bije parni jya
Kalu ghelu boli tame bije parni jya
Onkh ma oji kali meso re
He mari ladvai na lad chojya
Ladvai na lad chojya
Aaj na lad bije ladve re
Ho aaj na vakhan bije thayse re
Ho aaj na lad bije ladve re