લક્ષ્મી નારાયણ Laxmi Narayan Lyrics - Gaman Santhal

લક્ષ્મી નારાયણ | LAXMI NARAYAN LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal under T-Series Gujarati label. "LAXMI NARAYAN" Gujarati song was composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this Love song stars Yuvraj Suvada and Bhumi Chauhan.

લક્ષ્મી નારાયણ Laxmi Narayan Lyrics in Gujarati

હો તું મારી જોડે એવી રીતે શોભે
હો તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

હો તું સાથે હોય તો ત્યારે સૌને લાગે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

હો પવિત્ર સંબંધની આપણી પ્રેમ ભક્તિ
અર્ધનારી નટેશ્વર જાણે શિવ શક્તિ
પવિત્ર સંબંધની આપણી પ્રેમ ભક્તિ
અર્ધનારી નટેશ્વર જાણે શિવ શક્તિ

તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

હો જયા પાર્વતીનો એ વ્રત પહેલા રાખતા
નોની ગોર્યો મોટી ગોર્યો કરી મને માનતા
હો પેપડાને પૂજતા તમે રોજ રે હવારે
હેડતા જતાં સાઈબાબા એ દર ગુરુવારે

હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે
એકબીજા માટે અમે પ્રમાણિક રે
હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે
એકબીજા માટે અમે પ્રમાણિક રે

તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

હો સીતામાં એ આપણા ખોડિયા ઘડ્યા હશે
રામે નક્કી એમાં જીવ પૂર્યા હશે
રાધાજીએ આપણને મેળવ્યા હશે
કાનાએ પ્રેમ એમાં ભેળવ્યા હશે

હો પગલાંમાં પગ મૂકી ચાલજે સાથે
હાથ રાખીશ મારો હું તારા માથે
પગલામાં પગ મૂકી ચાલજે સાથે
હાથ રાખીશ મારો હું તારા માથે

હો તું મારી જોડે એવી રીતે શોભે
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ
કે જાણે હોય લક્ષ્મી નારાયણ
આપણે બે લક્ષ્મી નારાયણ

Laxmi Narayan Lyrics

Ho tu mari jode evi rite sobhe
Ho tu mari jode evi rite sobhe
Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan

Ho tu sathe hoy to tyare saune lage
Ke jane hoy laxmi narayan
Aapne be laxi narayan

Ho pavitra sabandhni aapni prem bhakti
Ardhnari nareswar jane shiv shakti
Ho pavitra sabandhni aapni prem bhakti
Ardhnari nareswar jane shiv shakti

Tu mari jode evi rite shobhe
Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan

Ho jaya parvatino ae vrat pahela rakhta
Noni goryo moti goryo kari mane manta
Ho pepda ne pujta tame roj re havare
Hedta jata saibaba ae dar guruvare

Tu mari jode evi rite shobhe
Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan

Ho sitama ae aapna khodiya ghadya hase
Rame nakki ema jeev purya hashe
Radhaji ae aapnan ne medvya hashe
Kana ae prem ema bhedvya hashe

Ho pagla ma pag muki chalje sathe
Hath rakhis maro hu tara mathe
Pagla ma pag muki chalje sathe
Hath rakhis maro hu tara mathe

Ho tu mari jode evi rite shobhe
Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan

Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan
Ke jane hoy laxmi narayan
Aapne be laxmi narayan

Laxmi Narayan Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Laxmi Narayan is from the T-Series Gujarati.

The song Laxmi Narayan was sung by Gaman Santhal.

The music for Laxmi Narayan was composed by Jitu Prajapati.

The lyrics for Laxmi Narayan were written by Rajan Rayka, Dhaval Motan.

The music director for Laxmi Narayan is Jitu Prajapati.

The song Laxmi Narayan was released under the T-Series.

The genre of the song Laxmi Narayan is Love.