લેંબુડાના લીલા પીળા Lyrics In Gujarati
લેબુડાના લીલા પીળા પોન,
એ લેબુડા લેરા લેળ
લેબુડાના લીલા પીળા પોન,
હે લેબુડા લેરા લેળ
લેંબુડાના ધોળા ધોળા ફુલ
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના ધોળા ધોળા ફુલ
હે લેબુડા લેરા લેળ
હે રાજ ગોમ ના સુથારી વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સુથારી વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સુથારી વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સુથારી વીરા વેનવું રે લોલ
હે માં ની માંડવડી ઘડી આલ
હે માં ની માંડવડી ઘડી આલ
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના લીલા પીળા પોન,
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના ધોળા ધોળા ફુલ,
હે લેબુડા લેરા લેળ
ભારતલીરીક્સ.કોમ
હે રાજ ગોમ ના સોનીડા વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સોનીડા વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સોનીડા વીરા વેનવું રે લોલ
હે રાજ ગોમ ના સોનીડા વીરા વેનવું રે લોલ
હે માં ની ચૂડલિયુ ઘડી આલ
હે માં ની ચૂડલિયુ ઘડી આલ
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના લીલા પીળા પોન,
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના ધોળા ધોળા ફુલ,
હે લેબુડા લેરા લેળ
લેંબુડાના લીલા પીળા પોન,
એ લેબુડા લેરા લેળ
લેંબુડાના ધોળા ધોળા ફુલ,
હે લેબુડા લેરા લેળ…
Lembuda Na Leela Pila Lyrics
Lembuda na lila pila pon
Ae lembuda lera lel
Lembuda na lila pila pon
He lembuda lera lel
Lembuda na dhora dhora full
Ae lembuda lera lel
Lembuda na dhora dhora full
He lembuda lera lel
He raaj gom na suthari veera venvu re lol
He raaj gom na suthari veera venvu re lol
He raaj gom na suthari veera venvu re lol
He raaj gom na suthari veera venvu re lol
He maa ni mandavdi ghadi aal
He maa ni mandavdi ghadi aal
Ae lembuda lera lel
bharatlyrics.com
Lembuda na lila pila pon
Ae lembuda lera lel
Lembuda na dhora dhora full
He lembuda lera lel
He raaj gom na sonida veera venvu re lol
He raaj gom na suthari veera venvu re lol
He raaj gom na sonida veera venvu re lol
He raaj gom na suthari veera venvu re lol
He maa ni chudaliyu ghadi aal
He maa ni chudaliyu ghadi aal
Ae lembuda lera lel
Lembuda na lila pila pon
Ae lembuda lera lel
Lembuda na dhora dhora full
He lembuda lera lel
Lembuda na lila pila pon
Ae lembuda lera lel
Lembuda na dhora dhora full
He lembuda lera lel…