LEVAI GAYA LYRICS IN GUJARATI: Levai Gaya (લેવાઈ ગ્યા) is a Gujarati song from the Dhollywood film Jija Sala Jija, starring Tushar Sadhu, Ragi Jani and Kushal Mistry, directed by Vipul Sharma. "LEVAI GAYA" song was composed by Vatsal - Kavan and sung by Jay Soni and Vatsal Goswami, with lyrics written by Vatsal - Kavan.
લેવાઈ ગ્યા Levai Gaya Lyrics in Gujarati
લેવાઈ ગયા
શેર બજાર મા લેવાઈ ગયા
રોકેટ ના ધુમાડા દેખાઈ ગયા
કાજુ કતરી પેડા તારે ખાવા તા
રાજુ પ્રોફેસર ના પૈસા ધોવાયા
શેર બજાર ના દાદા બનવા નીકળ્યા તા
રોકેટ મા બેસી ને જમીન માં ઉતરી ગયા
ધોવાયા ડૂબી ગયા સટ્ટા મા ઊઠી ગયા
ભારતલીરીક્સ.કોમ
લેલે લેવાઈ ગયા લેલે લેવાઈ ગયા
લેવાઈ ગયા લેવાઈ ગયા
Levai Gaya Lyrics
Levai gaya
Share market ma levai gaya
Rocket na dhumada dekhai gaya
Kaju katari peda tare khava ta
Raju professor na paisa dhovaya
Share bajar na dada banva nikdya ta
Rocket ma besi ne jameen ma utari gaya
Dhovaya doobi gaya satta ma uthi gaya
bharatlyrics.com
Lele levai gaya lele levai gaya
Levai gaya levai gaya