LILI PILI PATANG LYRICS IN GUJARATI: લીલી પીળી પતંગ, The song is sung by Dinesh Thakor and released by Jhankar Music label. "LILI PILI PATANG" is a Gujarati Festivals song, composed by Imran Raza, with lyrics written by Sovanji Thakor. The music video of this song is picturised on Dinesh Thakor and Bharati Thakor.
લીલી પીળી પતંગ Lili Pili Patang Lyrics in Gujarati
લાલ પીળી પતંગ આકાશે રે ઉડતી
લાલ પીળી પતંગ આકાશે રે ઉડતી
પણ મૂળ નથી મારુ લાડુ ના દેખાતી
અરે મૂળ નથી મારુ લાડુ ના દેખાતી
એ એ એ રોજ હવારે ધાબે ચડી
લુઘડા તું હુકવતી રે
એ એ એ રોજ હવારે ધાબે ચડી
લુઘડા તું હુકવતી રે
લાડુડી મારી આઈ ઉત્તરાયણ ના દેખાણી રે
હે એ એ જોવા તારુ મોઢું વેલા પરોઢિયે હું જાગ્યો રે
લાડુડી મારી ધાબે ના દેખાણી રે
લાડુડી મારી ચોકણ તું અટવાણી રે
હો સુરતી માંજો સાંકળ આંઠ દોરી હુતો લાયો
બાર જોડી પતંગ એક હારે હોરી લાયો
હો મન ની મોનેલ મોનીતિ ના વિચાર માં ખોવાયો
વિચાર તારા કરતા મારો પતંગ રે કપાયો
હે એ એએ ગોમ આખુ ધાબા ઉપર
ઘર માં તું પુરાણી રે એ હો
લાડુડી મારી ઘર ના કોમ માં ગુડવોણી રે
લાડુડી મારી ચોકણ તું અટવાણી રે
હો તારા માટે લાડુ મારી ઉંધીયુ મંગાવું
આવ મારા ધાબે ચિક્કી પ્રેમ થી ખવડાવુ
હો લાડુ તારા હાથ મા મોટી ફિરકી પકડાવું
દિલ ની બાંધી દોરી પતંગ પ્રેમ નો ચડાવું
હે એ એ વાટ તારી જોઈ ધાબે ઓટા ફેરા મારુ રે એ હો
લાડુડી મારી બપોરે તું દેખાણી રે
લાડુડી મારી બપોરે તું દેખાણી રે
લાડુડી મારા દિલ માં તું હમાણી રે
હો ઓ ઓ લાડુડી મારા કાળજે તુ કોરોણી રે
Lili Pili Patang Lyrics
Lal pili patang akashe re udati
Lal pili patang akashe re udati
Pan mud nathi maru ladu na dekhati
Are mud nathi maru ladu na dekhati
He ae ae roj havare dhabe chadi
Lughada tu hukavati re
He ae ae roj havare dhabe chadi
Lughada tu hukavati re ae ho ho
Ladudi mari aai uttarayan na dekhani re
He ae ae jova taru modhu vela parodhiye hu jagyo re
Ladudi mari dhabe na dekhani re
Ladudi mari chokan tu atavani re
Ho surati manjo sankal aanth dori huto layo
Bar jodi patang ek hare hori layo
Ho mann ni monel moniti na vichar ma khovayo
Vichar tara karata maro patang re kapayo
He ae ae gom aakhu dhaba upar
Ghar ma tu purani re ae ho ho
Ladudi mari ghar na kom ma guthvani re
Ladudi mari chokan tu atavani re
Ho tara mate ladu mari undhiyu mangavu
Aav mara dhabe chikki prem thi khavdavu
Ho ladu tara hath ma moti firaki pakdavu
Dil ni bondhi dori patang prem no chadavu
He ae ae vat tari joi dhabe ota fera maru re ae ho ho
Ladudi mari bapore tu dekhani re
Ladudi mari bapore dekhani re
Ladudi mara dil ma tu hamani re
Ho o o o ladudi mara kalje tu koroni re