મા બાપથી મોટુ કોઈ નથી Maa Baap Thi Motu Koi Nathi Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

Maa Baap Thi Motu Koi Nathi lyrics, મા બાપથી મોટુ કોઈ નથી the song is sung by Jignesh Kaviraj from Ekta Sound. Maa Baap Thi Motu Koi Nathi Motivational soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Vijaysinh Gol.

Maa Baap Thi Motu Koi Nathi Lyrics

Ho aaj pujana…. Ho aaj pujase……
Ho aaj pujana aaj pujase…..
Pruthvi par betha aaj bhagvaan chhe…
Ho bhai o beni….

bharatlyrics.com

Ma baap thi motu aa duniya ma koi nathi…
Ho mat pita thi motu aa duniya ma koi nathi…
Ho… Aaj pujana …aaj pujase….
Pruthvi par betha aaj bhagvaan che..
O bhai o beni…
Ma baap thi motu aa duniya ma koi nathi…
Ho… Mat pitathi motu aa duniya ma koi nathi…

Ho… Ho dukhna tadkama sukhni ae chhay chhe…
Pag pade pachha to aej pure ham chhe…
Ho… Ho dukh na tadkama sukhni ae chhay chhe
Pag pade pacha to aej pure ham chhe…
Kadi na dubhaviye…
Ho… Kadi na dubhaviye… Haiyu aemanu…
Kadi na dubhaviye… Haiyu aemanu…
Ho bhai o beni…
Ma baap thi motu aa duniya ma koi nathi…
Ho… Mat pita thi motu aa duniya ma koi nathi..

Ho… Made aashish jene bedo eno par chhe…
Gharma bethela tamara bhagvan chhe…
Ho… Ho made aashish jene bedo eno par chhe
Ghar ma bethela tamara bhagvan chhe
Ved purane…
Ho… Ved purane…aa kidhyu chhe…
Dada ganese siddh karyu chhe…
O bhai o beni..

Ma baap thi motu aa duniya ma koi nathi
Ho mat pita thi motu aa jag ma re koi nathi….
Ae navghan mundhva key ma bap thi motu re koi nathi.

Made aashish jene bedo eno par chhe…
Gharma bethela tamara bhagvan chhe.

મા બાપથી મોટુ કોઈ નથી Lyrics In Gujarati

હો… આજ પૂજાણા…હો…આજ પૂજાશે..
હો… આજ પૂજાણા આજ પૂજાશે….
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે…
ઓ ભાઈઓ બેની..

મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી…
હો…માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી…
હો… આજ પૂજાણા આજ પૂજાશે..
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે…
ઓ ભાઈઓ બેની..
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી..
હો… માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી….

હો… હો દુઃખના તડકામાં સુખની એ છાય છે…
પગ પડે પાછાતો એજ પુરે હામ છે…
હો… હો દુઃખના તડકામાં સુખની એ છાય છે…
પગ પડે પાછાતો એજ પુરે હામ છે…
કદીના દુભાવીયે….
હો… કદીના દુભાવીયે… હૈયુ એમનું….
કદીના દુભાવીયે… હૈયુ એમનું….
ઓ ભાઈઓ બેની…
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી….
હો… માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી….

હો…. મળે આશિષ જેણે બેડો એનો પાર છે….
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે….
હો.. હો…. મળે આશિષ જેણે બેડો એનો પાર છે….
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે….
વૈદ્ય પુરાણે…
હો…. વૈદ્ય પુરાણે.. આ કીધું છે…
દાદા ગણેશે.. સિદ્ધ કર્યું છે….
ઓ ભાઈઓ બેની…
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી….
હો… માત પિતાથી મોટું આ જગમાંરે કોઈ નથી….
હે નવઘણ મુધવા કેય મા બાપથી મોટુરે કોઈ નથી….

ભારતલીરીક્સ.કોમ

મળે આશિષ જેણે બેડો એનો પાર છે….
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે.

Maa Baap Thi Motu Koi Nathi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Maa Baap Thi Motu Koi Nathi is from the Ekta Sound.

The song Maa Baap Thi Motu Koi Nathi was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).

The music for Maa Baap Thi Motu Koi Nathi was composed by Vijaysinh Gol.

The lyrics for Maa Baap Thi Motu Koi Nathi were written by Vijaysinh Gol.

The music director for Maa Baap Thi Motu Koi Nathi is Mayur Nadiya.

The song Maa Baap Thi Motu Koi Nathi was released under the Ekta Sound.

The genre of the song Maa Baap Thi Motu Koi Nathi is Motivational.