MAA TARO GARBO LYRICS IN GUJARATI: Maa Taro Garbo (માં તારો ગરબો) is a Garba song, recorded by Parthiv Gohil from album Palav. The music of "Maa Taro Garbo" song is composed by Gaurang Vyas, while the lyrics are penned by Traditional.
માં તારો ગરબો Lyrics in Gujarati
ગબ્બર ના ગોખ વાળી
ચાચર ના ચોક વાળી
આરાસુર વાળી માડી જગદંબે
જગદંબે, જગદંબે
મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ..
મા તારી ઓઢણી રાતીચોળ, ઢોલી સેડે ઢોલ
પાવાગઢની પોળમાં રે લોલ..
હે..ખમ્મા ખમ્મા માં તારો જય જય કાર…
હે…ખમ્મા હે…ખમ્મા હે…ખમ્મા
ખમ્મા ખમ્મા માં તારો જય જય કાર
માડી તારા ચરણો માં ઝાંઝર ઝણકાર
ભારતલીરીક્સ.કોમ
માં તારે ગરબે ફુલ નો હિંડોળ,
મોંઘો અણમોલ
પાવાગઢની પોળમાં રે લોલ.
મા તારો ગરબો ઝાકમજોળ, ઘૂમે ગોળ ગોળ,
પાવાગઢની પોળમાં રે લોલ.
Maa Taro Garbo Lyrics
Gabbar na gokh vari
Chachar na chok vari
Aarasur vari madi jagdambe
Jagdambe, jagdambe
Maa taro garbo jakam jor ghume gor gor
Pavagadh ni pol maa re lol
Maa tari odhni raati-chol bholi sede dhol
Pavagadh ni pol maa re lol
bharatlyrics.com
Khamma khamma maa taro jay jay kaar
He khamma he khamma he khamma
Khamma khamma maa taro jay jay kaar
Madi tara charno maa jhanjar jhankar
Maa tare garbe full no hindor,
Mogho anmol
Pavagadh ni pol maa re lol
Maa taro garbo jakam jor ghume gor gor
Pavagadh ni pol maa re lol.