માંગીતી વફાઇ ને મળી બેવફાઈ | MAANGITI WAFAI NE MALI BEWAFAI LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot under Saregama Gujarati label. "MAANGITI WAFAI NE MALI BEWAFAI" Gujarati song was composed by Mayur Nadiya, with lyrics written by Anand Mehra. The music video of this Bewafa (બેવફા) song stars Umesh Barot, Anshu Mistry, Mosam Shah, Khush Puthawala and Henny Mistry.
માંગીતી વફાઇ ને મળી બેવફાઈ Lyrics In Gujarati
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
માનીતી જાન પણ તું નીકળી હરજાઈ
મારી બાહો માં રહી ને ખેલ ખેલી જાય
હોમે નજરે મારા બીજાની તું થાય
હો તું કોઈ ને હસાવે અને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
હો હો તું કોઈ ને હસાવે અને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
હો ચાંદ જેવા મુખડા ઉપર કાળો એક દાઘ છે
કાળા એના દિલ માં ભરી નફરત ની આગ છે
હો..લાલ એના હોઠ પાછળ જેરી એની જીભ છે
એજ જીભે મીઠું બોલી લે છે સૌ ના જીવતે
હો આંખો માં આંખો રાખી ખોટું બોલી જાય
હસતા મોઢે એતો દગો કરી જાય
હો ખોટા આસુંડા કાઢી કોને ભરમાવે
આ મતલબ નો પ્રેમ તું કોને હમજાવે
હો હો તું કોઈ હસાવે તું અને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
પ્રેમ માં પાગલ કરી પેલા તમને રખડાવશે
જૂઠી કસમો આપી તમને પ્રેમમા એ પાડશે
હો ઝેર નાખી ખૂની હાથે તમને એ જમાડશે
પછી તમને મરતો મેલી બીજા ને ફસાવશે
હો જયારે મતલબ એનો પૂરો થઇ જાય
પછી વિશ્વાવ નો આઘાત કરી જાય
હો તું કોઈ ને સતાવે તું કોઈ ને મનાવે
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
હો તું કોઈ ને હસાવે અને કોઈ ને રડાવે
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
હો માંગીતી વફાઇ ને મળી બેવફાઈ
આ મતલબ નો પ્રેમ તું કોને રે જતાવે
ભારતલીરીક્સ.કોમ
Maangiti Wafai Ne Mali Bewafai Lyrics
Ho maangiti wafai ne mali bewfai
Ho maangiti wafai ne mali bewfai
Maniti jaan pan tu nikadi harjaai
Mari baho ma rahi ne khel kheli jaay
Home najre mara bijani tu thay
Ho tu koi ne hasave ane koi ne radave
Aa matalab no prem tu kone re jatave
Ho ho..tu koi ne hasave ane koi ne radave
Aa matalab no prem tu kone re jatave
Ho maangiti wafai ne mali bewfai
Ho chand jeva mukhada upar karo ek dagh chhe
Kara aena dil ma bhari nafrat ni aag chhe
Ho…laal aena hoth pachad jeri aeni jibh chhe
Aej jibhe mithu boli le chhe sau na jivte
Ho aakho ma aakho rakhi khotu boli jaay
Hasta modhe aeto dago kari jaay
Ho khota aasuda kadhi kone bharmave
Aa matlab no prem tu kone hamjave
Ho…ho tu koi ane hasave tu koi ne radave
Aa matlab no prem tu kone re jatave
Ho maangiti wafai ne mali bewfai
bharatlyrics.com
Prem ma pagal kari pela tamne rakhdavse
Juthi kasmo aapi tamne prem ma ae padse
Ho jer nakhi khuni hathe tamne ae jamadse
Pachi tamne marto meli bija ne fasavse
Ho jyare matlab aeno puro thai jaay
Pachi vishwas no aaghat kari jaay
Ho tu koi ne satave tu koi ne manave
Aa matalab no prem tu kone re jatave
Ho tu koi ne hasave ane koi ne radave
Aa matlab no prem tu kone re jatave
Ho maangiti wafai ne mali bewfai
Aa matalab no prem tu kone re jatave