મહેલોની રાની Mahelo Ni Rani Lyrics - Rakesh Barot

MAHELO NI RANI LYRICS IN GUJARATI: મહેલોની રાની, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "MAHELO NI RANI" is a Gujarati Love song, composed by Ravi-Rahul, with lyrics written by Harjit Panesar. The music video of this song is picturised on Rakesh Barot and Sweta Sen.

મહેલોની રાની Lyrics In Gujarati

હો સુંદરતા ગમી ગઈ તમારી
હો ગમી ગઈ છે સાદગી તમારી
હો સુંદરતા ગમી ગઈ તમારી
ગમી ગઈ છે સાદગી તમારી
તમે લાગો છો મહેલોની રાની
તમે લાગો છો મહેલોની રાની

હો બની હું ગયો છું તમારો દીવાનો
બની હું ગયો છું તમારો દીવાનો
ભૂલી બેઠ્યો દુનિયા હું મારી
તમે લાગો છો મહેલોની રાની
તમે લાગો છો મહેલોની રાની

હો કેટલો માસૂમ ચહેરો તમારો
દરિયાથી ગહેરી તમારી છે આંખો
હો ધરતી પર ઉતરી જાને પરી કોઈ
તમારા જેવી હૂર મેં નથી જોઈ

હો કહાની છે કોઈ આંખોમાં તમારી
કહાની છે કોઈ આંખોમાં તમારી
મુસ્કાન પ્યારી છે તમારી
તમે લાગો છો મહેલોની રાની
તમે લાગો છો મહેલોની રાની

હો તમને જોઈ શરમાઈ જાય ચાંદો
તમારી સામે ફીકી પડી જાય રાતો
ઓ સપનામાં કરું તમારી સાથે વાતો
કરો હકીકતમાં તમે મુલાકાતો

તમારી આ ખૂબી તમારી જવાની
તમારી આ ખૂબી તમારી જવાની
ખૂબસૂરત અદાઓ તમારી
તમે લાગો છો મહેલોની રાની
તમે લાગો છો મહેલોની રાની
તમે લાગો છો મહેલોની રાની

ભારતલીરીક્સ.કોમ

હો તમે લાગો છો મહેલોની રાની.

Mahelo Ni Rani Lyrics

Ho sundarta gami gai tamari
Ho gami gai chhe sadagi tamari
Ho sundarata gami gai tamari
Gami gai chhe sadagi tamari
Tame lago chho maheloni rani
Tame lago chho maheloni rani

bharatlyrics.com

Ho bani hu gayo chhu tamaro diwano
Bani hu gayo chhu tamaro diwano
Bhuli bethyo duniya hu mari
Tame lago chho maheloni rani
Tame lago chho maheloni rani

Ho ketalo masoom chahero tamaro
Dariyathi gaheri tamari ankho
Ho dharti par utari jane pari koi
Tamara jevu hoor me nathi joi

Ho kahani chhe koi ankhoma tamari
Kahani chhe koi ankhoma tamari
Muskan pyari chhe tamrai
Tame lago chho maheloni rani
Tame lago chho maheloni rani

Ho tamane joi sharmai jay chando
Tamari same fiki padi jay rato
Ho sapnama karu tamri sathe vato
Karo hakiktama tame mulakato

Tamari aa khubi tamari jawani
Tamari aa khubi tamari jawani
Khoobsurat adao tamari
Tame lago chho maheloni rani
Tame lago chho maheloni rani
Tame lago chho maheloni rani

Ao tame lago chho maheloni rani.

Mahelo Ni Rani Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mahelo Ni Rani is from the Saregama Gujarati.

The song Mahelo Ni Rani was sung by Rakesh Barot.

The music for Mahelo Ni Rani was composed by Ravi-Rahul.

The lyrics for Mahelo Ni Rani were written by Harjit Panesar.

The music director for Mahelo Ni Rani is Ravi-Rahul.

The song Mahelo Ni Rani was released under the Saregama Gujarati.

The genre of the song Mahelo Ni Rani is Love.