MAJBOORI LYRICS IN GUJARATI: મજબૂરી, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "MAJBOORI" song was composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar. The music video of this track is picturised on Karan Rajveer, Divya Bhatt, Naisarg Brahmbhatt and Pooja Soni.
Majboori Lyrics
Ho… Duniya veri prem ni
Ho… Duniya veri prem ni
Kare nahi kadar prem ni
Ae bhale dushman jamano thay
Prem taro maro nahi re bhulay
Majboori na aave
Tara mara prem ma duri na aave
Ho… Duniya veri premi ni
Kare nahi kadar prem ni
Hasta hasta chhodi dau tara mate jindgi
Mangu duva ne roj karu tari bandgi
Tara mate duniya ni har chij kabul che
Bhale male dukh mane badhu manjur che
Mara prem ne kalank na lagi jaay
Jhajhi aakhu joje raji na thay
Majboori na aave
Tara mara prem ma duri na aave
Ho… Duniya veri premi ni
Kare nahi kadar prem ni
Sapna sajaya me aakho ma tara
Parbhavna lekh hashe tara mara
Tu maro swash tu maro sathvaro
Hu tari naav tu maro kinaro
Ho… Bhale jiv maro tara mate jaay
Mara prem ni pariksha jone thay
Majboori na aave
Tara mara prem ma duri na aave
Ho… Duniya veri premi ni
Kare nahi kadar prem ni
Ae bhale dushman jamano thay
Prem taro maro nahi re bhulay
Majboori na aave
Tara mara prem ma duri na aave
Tara mara prem ma duri na aave.
મજબૂરી Lyrics in Gujarati
હો… દુનિયા વેરી પ્રેમની
હો… દુનિયા વેરી પ્રેમની
કરે નહીં કદર પ્રેમની
એ ભલે દુશ્મન જમાનો થાય
પ્રેમ તારો મારો નહીં રે ભુલાય
મજબૂરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે
હો… દુનિયા વેરી પ્રેમની
કરે નહીં કદર પ્રેમની
હસતા હસતા છોડી દઉં તારા માટે જિંદગી
માંગુ દુવા ને રોજ કરું તારી બંદગી
તારા માટે દુનિયાની હર ચીજ કબૂલ છે
ભલે મળે દુઃખ મને બધું મંજૂર છે
મારા પ્રેમને કલંક ના લાગી જાય
ઝાઝી આખું જોજે રાજી ના થાય
મજબૂરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે
હો… દુનિયા વેરી પ્રેમની
કરે નહીં કદર પ્રેમની
સપના સજાયા મેં આખોમાં તારા
પરભવના લેખ હશે તારા મારા
તું મારો શ્વાસ તું મારો સથવારો
હું તારી નાવ તું મારો કિનારો
bharatlyrics.com
હો… ભલે જીવ મારો તારા માટે જાય
મારા પ્રેમની પરીક્ષા જોને થાય
મજબૂરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે
હો… દુનિયા વેરી પ્રેમની
કરે નહીં કદર પ્રેમની
એ ભલે દુશ્મન જમાનો થાય
પ્રેમ તારો મારો નહીં રે ભુલાય
મજબૂરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે
તારા મારા પ્રેમમાં દુરી ના આવે.