મન થી મન મળી ગયું Man Thi Man Mali Gayu Lyrics - Kajal Maheriya

MAN THI MAN MALI GAYU LYRICS IN GUJARATI: મન થી મન મળી ગયું, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "MAN THI MAN MALI GAYU" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Rajesh Solanki. The music video of this song is picturised on Chhaya Thakor and Janak Thakor.

મન થી મન મળી ગયું Man Thi Man Mali Gayu Lyrics in Gujarati

હૈયા થી આ હૈયું મળી ગયું
હો હો હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું

મન થી મન કેમ નું મળી ગયું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
જયારે પોતાનું કોઈ જડી ગયુ

હો હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું

હો દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહું
હો રાતે શમણાં જોઉં સવારે શોધતી રહુ
હે મારા હૈયા માં એક નામ ગુંજે તારું સાયબા ગુંજે તારું
તને મારો ના બનાવું તો કાજલ નામ નઈ મારુ
કાજલ નામ નઈ મારુ

મારુ સપનું આજે સાચું બની ગયું
મારા દિલ ના કાગળ પર નામ લખી દીધું

મન થી મન કેમ નું મળી ગયું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
જયારે પોતાનું કોઈ જડી ગયુ

હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું

હો મેતો પહેલી વાર જ્યારથી જોયો તને
આ દિલ કાજલ નું તડપે ક્યારે મળશે મને

હો હવે આવીજા મનડું ક્યાંય લાગતું નથી સાયબા લાગતું નથી
તારી કાજલ ને તારા વિના ફાવતું નથી સાયબા ફાવતું નથી

તારા પ્રેમ માં આ દિલ પાગલ બની ગયું
હું તારી ને તું મારો નક્કી થઇ ગયું

મન થી મન કેમ નું મળી ગયું
મન થી મન કેમ નું મળી ગયું
જયારે પોતાનું કોઈ જડી ગયુ
જયારે પોતાનું કોઈ જડી ગયુ

હૈયા થી આ હૈયું મળી ગયું
તારી આખો થી આ દિલ મારુ લડી ગયું

Man Thi Man Mali Gayu Lyrics

Haiya thi aa haiyu mali gayu
Ho ho haiya thi aa haiyu mali gayu
Tari aakho thi aa dil maru ladi gayu

Manthi mann kem nu mali gayu
Manthi mann kem nu mali gayu
Jyare potanu koi jadi gayu
Jyare potanu koi jadi gayu

Ho haiya thi aa haiyu mali gayu
Tari aakho thi aa dil maru ladi gayu

Ho divase yaad re karu yaad ma khoti rahu
Ho rate shamna jou savare shodhati rahu
He mara haiya ma ek naam gunje taru sayba gunje taru
Tane maro na banavu to kajal naam nai maru
Kajal naam nai maru

Ho maru sapnu aaje sachu bani gayu
Mara dil na kagal par naam lakhi didhu

Manthi mann kem nu mali gayu
Manthi mann kem nu mali gayu
Jyare potanu koi jadi gayu
Jyare potanu koi jadi gayu

Haiya thi aa haiyu mali gayu
Tari aakho thi aa dil maru ladi gayu

Ho meto paheli vaar jyarthi joyo tane
Aa dil kajal nu tadpe kyare malshe mane

Ho have aavija manadu kyay lagatu nathi sayba kyay lagatu nathi
Tari kajal ne tara vina favtu nathi sayba favatu nathi

Ho tara prem ma aa dil pagal bani gayu
Hu tari ne tu maro nakki thai gayu

Manthi mann kem nu mali gayu
Manthi mann kem nu mali gayu
Jyare potanu koi jadi gayu
Jyare potanu koi jadi gayu

Haiya thi aa haiyu mali gayu
Tari aakho thi aa dil maru ladi gayu

Man Thi Man Mali Gayu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Man Thi Man Mali Gayu is from the Saregama Gujarati.

The song Man Thi Man Mali Gayu was sung by Kajal Maheriya.

The music for Man Thi Man Mali Gayu was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Man Thi Man Mali Gayu were written by Rajesh Solanki.

The music director for Man Thi Man Mali Gayu is Ravi Nagar, Rahul Nadiya.

The song Man Thi Man Mali Gayu was released under the Saregama Gujarati.

The genre of the song Man Thi Man Mali Gayu is Love.