મને પ્રેમ છે તને કેમ છે | MANE PREM CHE TANE KEM CHE LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Mane Prem Che Tane Kem Che" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Bhavika Khatri and Vishal Desai.
મને પ્રેમ છે તને કેમ છે Mane Prem Che Tane Kem Che in Gujarati
હો ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ધબકારા
મને પ્રેમ છે તને કેમ છે
હો મને પ્રેમ છે તને કેમ છે
સુરજ ની કિરણો ના ચમકારા
તને પૂછે આંખો ના પલકારા
સુરજ ની કિરણો ના ચમકારા
તને પૂછે આંખો ના પલકારા
પલકારા
મને પ્રેમ છે તને કેમ છે
હો મને પ્રેમ છે તને કેમ છે
હો દિલ માં મારા ઘણા સવાલ છે
તારી પાસે એના માંગે જવાબ છે
હો તારા વિચારો બહુ આવે આજકાલ છે
તારી જોડે મને જીવવાના ખ્વાબ છે
હો તારા રે પ્રેમ થી ચાલે શ્વાસ મારા
દિલ ના દરવાજે વાગે વાગે ભણકારા
ભણકારા
મને પ્રેમ છે તને કેમ છે
હો ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ધબકારા
મને પ્રેમ છે તને કેમ છે
મને પ્રેમ છે તને કેમ છે
હો પેલી વાર મલ્યા ની તારીખ યાદ રાખશુ
છેલ્લા શ્વાસ સુધી સાથ તને આપશુ
હો મળે કુદરત તો તને જે માંગશુ
કોઈએ ના આપ્યો હોય એવો પ્રેમ આપશુ
તને જીવ કરતા વધુ અમે ચાહનારા
તારો ઇન્તેજાર છે ઓ મારા યારા ઓ યારા
મને પ્રેમ છે તને કેમ છે
હો ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ચાંદા ને પૂછે સિતારા
તને પૂછે દિલ ના ધબકારા
ધબકારા
મને પ્રેમ છે તને કેમ છે
મને પ્રેમ છે તને કેમ છે
મને પ્રેમ છે તને કેમ છે
Mane Prem Che Tane Kem Che Lyrics
Ho chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Dhabkara
Mane prem che tane kem che
Ho mane prem che tane kem che
Suraj ni kirano na chamkara
Tane puche aankho na palkara
Suraj ni kirano na chamkara
Tane puche aankho na palkara
Palkara
Mane prem che tane kem che
Ho mane prem che tane kem che
Ho dil ma mara ghana sawal che
Tari pase ena mange jawab che
Ho tara vicharo bahu aave aajkal che
Tari jode mane jivavana khwaab che
Ho tara re prem thi chale swaas mara
Dil na darwaje vage bhankara vaage bhankara
Bhankara
Mane prem che tane kem che
Ho chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Dhabkara
Mane prem che tane kem che
Mane prem che tane kem che
Ho peli var malya ni tarikh yaad rakhshu
Chella swaas sudhi saath tane aapshu
Ho male kudrat to tane j mangashu
Koiye na aapyo hoy evo prem aapshu
Tane jiv karata vadhu ame chahnara
Taro intejaar che o mara yaara o yaara
Mane prem che tane kem che
Ho chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Chanda ne puche sitara
Tane puche dil na dhabkara
Dhabkara
Mane prem che tane kem che
Mane prem che tane kem che
Mane prem che tane kem che