LYRICS OF MANNAT IN GUJARATI: મન્ન્ત, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati. "MANNAT" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Pravin Ravat. The music video of the track is picturised on Nirav Bhahmbhatt, Pooja Rai, Neha Patel, Jayesh Prajapati and Vadilal Thakor.
Mannat Lyrics
Ho…. Tane hath ni hatheli ma rakhata hata
Ho…. Tane hath ni hatheli ma rakhata hata
Bhagvan thi pa tara mate ladta hata
Tane hath ni hatheli ma rakhata hata
Bhagvan thi pa tara mate ladta hata
Ho… Ketali mannto me rakhi
Koi chokhat na rakhi baki… O yaar mara
Toye mara na thaya te na thaya… O yaar mara
Toye mara na thaya te na thaya
Ho…. Tane hath ni hatheli ma rakhata hata
Bhagvan thi pan tara mate ladta hata
Karela ujagara mara kam re na aaya
Badlati duniyama tame badlaya
Sapna re salgata ne ame re tadpata
Malva mangu toy tame na malta
Ho… Moti aasha ao tuj thi rakhi
Dil na darwaja kem didhya rakhi… Ho yaar mara
Toye mara na thaya te na ja thaya… Ao jiv mara
Toye mara na thaya te na thaya
Ho…. Tane hath ni hatheli ma rakhata hata
Bhagvan thi pan tara mate ladta hata
Lakho chhe sawal ne javab nathi malta
Kyo ne mari pase kyare aavsho valta
Dil ma re vasela dil ne aaj kem nadta
Prem ni raho ma kem kanta ao malta
Tari vat ma hati hu raji
Me to duniya thi lagavi me baji… Ao yaar mara
Toye mara na thaya te na thaya… Ao goda mara
Toye mara na thaya te na thaya
Ho…. Tane hath ni hatheli ma rakhata hata
Bhagvan thi pan tara mate ladta hata
Ho… Ketali mannto me rakhi
Koi chokhat na rakhi baki… Ao yaar mara
Toye mara na thaya te na thaya… Ao yaar mara
Toye mara na thaya te na thaya… Ao yaar mara
Toye mara na thaya te na thaya… Ao bittu mara
Toye mara na thaya na thaya.
મન્ન્ત Lyrics in Gujarati
હો…. તને હાથની હથેળીમાં રાખતા હતા
હો….
bharatlyrics.com
તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો… કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા
હો…. તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
કરેલા ઉજાગરા મારા કામ રે ના આયા
બદલાતી દુનિયામાં તમે બદલાણા
સપના રે સળગતા ને અમે રે તડપતા
મળવા માંગુ તોય તમે નથી મળતા
હો… મોટી આશાઓ તુજથી રાખી
દિલ ના દરવાજા કેમ દીધા વાખી… હો યાર મારા
તોયે મારા ના થયા તે ના જ થયા… ઓ જીવ મારા
તોયે મારા ના થયા તે ના થયા
હો…. તને હાથ ની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
લાખો છે સવાલ ને જવાબ નથી મળતા
કયો ને મારી પાસે ક્યારે આવશો રે વળતા
દિલમાં રે વસેલા દિલને આજ કેમ નડતા
પ્રેમની રાહોમાં કેમ કાંટાઓ રે મળતા
તારી વાતમાં હતી હું રાજી
મેં તો દુનિયાથી લગાવી મેં બાજી… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા… ઓ ગોડા મારા
તોયે મારા ના થયા તે ના થયા
હો…. તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો… કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા… ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા… ઓ બીટ્ટુ મારા
તોયે મારા ના થયા ના થયા.