મારી લાઇફ Mari Life Lyrics - Vijay Suvada

MARI LIFE LYRICS IN GUJARATI: Mari Life (મારી લાઇફ) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Jhankar Music. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of the song features Yuvraj Suvada and Riddhi Tailar.

મારી લાઇફ Mari Life Lyrics in Gujarati

હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે

હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
તોયે જીવ આપે મને એતો મારુ હાર્ટ છે

હો હો જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે
અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે
જોડે નથી રહેતા અમે તોયે મારી સંગ છે
અલગ લઈએ તો મારું ઓતેડું ને અંગ છે

હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે
નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે

હો મારા ને એના ફોટા એડિટ કરે છે
એના ઉપર લવ સોંગ સેટ કરે છે
હો વાલી મારી એનું આઈડી મારા ફોનમાં ખુલે છે
એમાં મારા નામનો પાસવર્ડ રાખે છે

ભારતલીરીક્સ.કોમ

હો મરવાની ફિક્સ હોય એકના એક ડેટ
પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ
મરવાની ફિક્સ હોય એકના એક ડેટ
પણ લવ લીલા હોય એક્સપાયર ડેટ

હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
નથી મેરેજ કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે

હો મારા મમ્મી પપ્પાને ભગવાન ગણે છે
મારા ઘરવાળાને પોતાના માને છે
હો મારી વિહતની સેવા પૂજા રે કરે છે
એનું એ પુણ્ય મારા નોમે રે લખે છે

હો પત્ની નથી તોયે મને પરમેશ્વર માને
એના જેવી ક્યાં મળશે મને આ જમાને
પત્ની નથી તોયે મને પરમેશ્વર માને
એના જેવી ક્યાં મળશે મને આ જમાને

હો નથી લગન કર્યા અમે ના એ મારી વાઇફ છે
નથી લગન કર્યા અમે ના એ મારી વાઈફ છે
તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે

હો ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
ના એ મારી રિલેટિવ ના ફેમિલી પાર્ટ છે
તોયે જીવ આપે મને એતો મારું હાર્ટ છે
હો તોયે જીવ આપે મને એતો મારી લાઈફ છે
હો તોયે જીવ આલે મને એતો મારી લાઈફ છે

Mari Life Lyrics

Ho nathi lagan karya ame na ae mari wife che
Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi lagan karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari life che

bharatlyrics.com

Ho na ae mari relative na family part che
Na ae mari relative na family part che
Toye jiv aape mane eto maru heary che

Ho ho jode nathi raheta ame toye mari sang che
Alag laiye to maru otedu ne ang che
Jode nathi raheta ame toye mari sang che
Alag laiye to maru otedu ne ang che

Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi merrage karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari wife che
Ho toye jiv aape mane aeto mari life che

Ho mara ne ena phota edit kare che
Ena upar love song set kare che
Ho vali mari enu id mara phone ma khule che
Ema mara naam no password rakhe che

Ho marvani fix hoy ekna ek date
Pan love leela hoy exspire date
Marvani fix hoy ekna ek date
Pan love leela hoy exspire date

Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi merrage karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari wife che
Ho toye jiv aape mane eto mari life che

Ho mara mummy pappa ne bhagwan gane che
Mara gharvada ne potana mane che
Ho mari vihat ni seva puja re kare che
Enu ae punya mara nome re lakhe che

Ho patni nathi toye mane parmeswar mane
Ena jevi kya madse mane aa jamane
Patni nathi toye mane parmeswar mane
Ena jevi kya madse mane aa jamane

Ho nathi lagan karya ame na ae mari wife che
Nathi lagan karya ame na ae mari wife che
Toye jiv aape mane eto mari life che

Ho na ae mari relative na family part che
Na ae mari relative na family part che
Toye jiv aape mane eto maru heart che
Ho toye jiv aape mane eto mari life che
Ho toye jiv aape mane eto mari life che

Mari Life Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mari Life is from the Jhankar Music.

The song Mari Life was sung by Vijay Suvada.

The music for Mari Life was composed by Jitu Prajapati.

The lyrics for Mari Life were written by Rajan Rayka, Dhaval Motan.

The music director for Mari Life is Jitu Prajapati.

The song Mari Life was released under the Jhankar Music.

The genre of the song Mari Life is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *