મારી માં Mari Maa Lyrics - Gaman Santhal

MARI MAA LYRICS IN GUJARATI: મારી માં, The song is sung by Gaman Santhal and released by Jigar Studio label. "MARI MAA" is a Gujarati Love song, composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka, Dhaval Motan. The music video of this song is picturised on Kalpesh Nardipur, Vina Tank.

મારી માં Lyrics In Gujarati

આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય મા કેટલો ભાવ રાખે છે
આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય મા કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે

બેસું જો રિસાઈ મનાવે મારી માઈ
હાથે થી ખવડાવે બેટા તું લે ખાઈ
માં હો માં માં હો માં
જો કયારેક મારુ માથું દુખે છે
ન જાણે કેટલી વાર ખબર એ પૂછે છે માં
પાણી ના છે દરિયા ગણા લાગણી એની આંખે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી નો બન્યો આત્મા છે

મને જો કદી વાગે બધું મૂકીને ભાગે
બોલતી હોય ઘણું પણ રોવા એ લાગે માં
માં હો માં માં હો માં
મારી બેદરકારી તોયે પરવા છે તારી
જેના ઘરમા માં બેઠી હોય એની નસીબ દારી માં
જ્યારે બીક લાગે છે ખોળે માથું નાખે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે

ભારતલીરીક્સ.કોમ

આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
સોના ની માટી થી બન્યો આત્મા છે

Mari Maa Lyrics

Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe

bharatlyrics.com

Besu jo risai manave mari maai
Hathe thi khavdave beta tu le khai
Maa ho maa maa ho maa
Jo kayrek maru mathu dukhe chhe
Na jane ketli vaar khabar ae puche chhe maa
Pani na chhe dariya gana lagni aeni aakhe chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati no banyo aatma chhe

Mane jo kadi vage badhu mukine bhage
Bolti hoy ghanu pan rova ae lage maa
Maa ho maa maa ho maa
Mari bedarkari toye parva chhe tari
Jena ghar ma maa bethi hoy aeni naseeb daari maa
Jyare bik lage chhe khode mathu nakhe chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe

Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Sona ni maati thi banyo aatma chhe

Mari Maa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Mari Maa is from the Jigar Studio.

The song Mari Maa was sung by Gaman Santhal.

The music for Mari Maa was composed by Jitu Prajapati.

The lyrics for Mari Maa were written by Rajan Rayka, Dhaval Motan.

The music director for Mari Maa is Jitu Prajapati.

The song Mari Maa was released under the Jigar Studio.

The genre of the song Mari Maa is Love.