MARI MATA THI JOYU NAHI JAAY LYRICS IN GUJARATI: મારી માતાથી જોયું નહી જાય, The song is sung by Raymal Padivada and Jignasha Rabari and released by Leboj Ram Studio label. "MARI MATA THI JOYU NAHI JAAY" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of this song is picturised on Sushil Shah, Rani Pathak, Pooja Bhanusali, Paresh Adhvaryu and Avinash Rawal.
Mari Mata Thi Joyu Nahi Jaay Lyrics
He ankho ma zer chhe najar ma fer chhe
Amaru khotu karto nai
Nake mari mata thi joyu nahi jaay
Le tu bodhava fare ver chhe mata mari gher chhe
Cheti ne chal je bhai
Nake mari mata thi joyu nahi jaay
He dhandha ne vepar ma rupiya na vevar ma
Dhandha ne vepar ma rupiya na vevar ma
He boli ne fare chhe aavu cham kare chhe
Hachavay to hachavi leje
Nake mari mata thi joyu nahi jaay
He ankho ma zer chhe najar ma fer chhe
Amaru khotu karto nai
Nake mari mata thi joyu nahi jaay
He nake mari mata thi joyu nahi jaay
He madh mo besi ne mata badhu bhale chhe
Aena dikara to akhand diva bale chhe
He kon haru kon khotu badhu jone chhe
Dushman na pag mo doman vale chhe
He donat tari nathi lagati hari
Aek aek daglu bharje vichari
He bhale tu hago chhe pan dil mo dago chhe
Dev no dar rakhaje
Nake mari sihan thi joyu nai jaay
He ankho mo zer chhe najar ma fer chhe
Amaru khotu karto nai
Nake mari mata thi joyu nahi jaay
He nake mari mata thi joyu nahi jaay
bharatlyrics.com
He rupiya to kal vaprai jahe
Amane khoya no tane pastavo thahe
He kidha vagar mata ne khabar padi jahe
Ae dade tari vela vikahe
Ho rupiya bhali ne cham sabandh bagade
Mari mata ne rih bher tu jagade
He tu nathi maro bhai re nathi tu vevai re
Mara thi roki nai rokai
Have mari mata thi joyu nahi jaay
He ankho mo zer chhe najar ma fer chhe
Amaru khotu karto nai
Nake mari mata thi joyu nahi jaay
He nake mari mata thi joyu nahi jaay
He kalyug jamono vat mari mono
Rajan dhaval aevu kese
Nake mari vajen thi joyu nai jaay
He aaj mrai mata thi joyu nahi jaay
He jo je mari mata thi joyu nahi jaay.
મારી માતાથી જોયું નહી જાય Lyrics in Gujarati
હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારું ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નહી જાય
લે તું બોધવા ફરે વેર છે માતા મારી ઘેર છે
ચેતીને ચાલજે ભઈ
નકે મારી માતાથી જોયું નહી જાય
હે ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં
ધંધાને વેપારમાં રૂપિયાના વેવારમાં
હે બોલીને ફરે છે આવું ચમ કરે છે
હચવાય તો હાચવી લેજે
નકે મારી માતાથી જોયું નહી જાય
ભારતલીરીક્સ.કોમ
હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારું ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નહી જાય
હે નકે મારી માતાથી જોયું નહી જાય
હે મઢમો બેસીને માતા બધું ભાળે છે
એના દીકરા તો અખંડ દિવા બાળે છે
હે કોણ હારુ કોણ ખોટું બધું જોણે છે
દુશ્મનના પગમો દોમણ વાળે છે
હે દોનત તારી નથી લગતી હારી
એક એક ડગલું ભરજે વિચારી
હે ભલે તું હગો છે પણ દિલમો દગો છે
દેવનો ડર રાખજે
નકે મારી સિંહણથી જોયું નઈ જાય
હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારું ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નહી જાય
હે નકે મારી માતાથી જોયું નહી જાય
હે રૂપિયા તો કાલ વપરઈ જાહે
અમને ખોયાનો તને પસ્તાવો થાહે
હે કીધા વગર માતાને ખબર પડી જાહે
એ દાડે તારી વેળા વિકાહે
હો રૂપિયા ભાળી ને ચમ સબંધ બગાડે
મારી માતા ને રિહ ભેર તું જગાડે
હે તું નથી મારો ભઈ રે નથી તું વેવઈ રે
મારાથી રોકી નઈ રોકાઈ
હવે મારી માતાથી જોયું નહી જાય
હે આંખોમાં ઝેર છે નજરમાં ફેર છે
અમારું ખોટું કરતો નઈ
નકે મારી માતાથી જોયું નહી જાય
હે કળયુગ જમોનો વાત મારી મોનો
રાજન ધવલ એવું કેસે
નકે મારી વાજેણથી જોયું નઈ જાય
હે આજ મારી માતાથી જોયું નહી જાય
હે જોજે મારી માતાથી જોયું નહી જાય.