MAST PAVAN NA ZOKE LYRICS IN GUJARATI: મસ્ત પવન ના ઝોકે, This Gujarati Love song is sung by Naresh Thakor & released by Jhankar Music. "MAST PAVAN NA ZOKE" song was composed by Vishal Modi and Utpal Barot, with lyrics written by Vijaysinh Gol. The music video of this track is picturised on Naresh Thakor, Namrata Solanki and Shivani Rajput.
મસ્ત પવન ના ઝોકે Mast Pavan Na Zoke Lyrics in Gujarati
એક મસ્ત પવન ના ઝોકે
એક મસ્ત પવન ના ઝોકે આવીને મુઝને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
એક મસ્ત પવન ના ઝોકે આવીને મુઝને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
ભારતલીરીક્સ.કોમ
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
એક મસ્ત પવન ના ઝોકે આવી ને મુઝને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
હો ઝીણી ઝીણી ઝાકળ થઈ ને તુ તો મને સ્પર્શે છે
જોવુ ના તને આજુ બાજુ દિલ ના મારુ હરખે છે
હો ઝીણી ઝીણી ઝાકળ થઈ ને તુ તો મને સ્પર્શે છે
જોવુ ના તને આજુ બાજુ દિલ ના મારુ હરખે છે
મારુ દલડું ધક ધક ધડકે આવીજા મારી પડખે
મારુ દલડું ધક ધક ધડકે આવીજા મારી પડખે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
દિલ ની મારી વાતો હુતો તુજને કહેવા માંગુ છું
હરપળ મારી અડખે પડખે તુજને જોવા માંગુ છું
હો દિલ ની મારી વાતો હુતો તુજને કહેવા માંગુ છું
હરપળ મારી અડખે પડખે તુજને જોવા માંગુ છું
મારી આંખો ના પલકે એતો હરપલ તુજને નીરખે
મારી આંખો ના પલકે એતો હરપલ તુજને નીરખે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
એક મસ્ત પવન ના ઝોકે આવીને મુઝને રોકે
એની મીઠી મીઠી વાતો મને ઘડીયે ઘડીયે ટોકે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
એ કોણ એ તુ છે
Mast Pavan Na Zoke Lyrics
Ek mast pavan na zoke
Ek mast pavan na zoke aavine mujhne roke
Eni mithi mithi vato mane ghadiye ghadiye toke
Ek mast pavan na zoke aavine mujhne roke
Eni mithi mithi vato mane ghadiye ghadiye toke
Ae kon ae tu che
Ae kon ae tu che
bharatlyrics.com
Ek mast pavan na zoke aavine mujhne roke
Eni mithi mithi vato mane ghadiye ghadiye toke
Ae kon ae tu che
Ae kon ae tu che
Ho zhini zhini zhakad thai ne tu to mane sparsh che
Jovu na tane aaju baju dil na maru harkhe che
Ho zhini zhini zhakad thai ne tu to mane sparsh che
Jovu na tane aaju baju dil na maru harkhe che
Maru daldu dhak dhak dhadke aavija mari padakhe
Maru daldu dhak dhak dhadke aavija mari padakhe
Ae kon ae tu che
Ae kon ae tu che
Dil ni mari vato huto tujhne kaheva mangu chu
Harpal mari adakhe padakhe tujhne jova mangu chu
Dil ni mari vato huto tujhne kaheva mangu chu
Harpal mari adakhe padakhe tujhne jova mangu chu
Mari aankho na palke eto harpal tujhne nirakhe