MATA MARI LYRICS IN GUJARATI: માતા મારી, The song is sung by Anita Gadhvi and released by AB Films Gujarati label. "MATA MARI" is a Gujarati Devotional song, composed by Amit Barot, with lyrics written by Darshan Bazigar. The music video of this song is picturised on Anita Gadhvi.
માતા મારી Mata Mari Lyrics in Gujarati
જે જતું કરે એનું હારું થાય
જે જતું કરે એનું હારું થાય
માં ને નમે વાલા એજ સુખી થાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માતા મારી મળે એનો બેડો પાર થાય
માં ને હંભારુ ને વેળા વળી જાય
માથે આવેલી પણ ઘાત ટળી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માતા મારી મળે એનો બેડો પાર થાય
હો ભલા મો ભાગ કરે એજ ભાગ્યશાળી
દયા હોય કોઠે જેના ઘરે હોય માડી
હો ધાર્યું થાય કામ કૃપા કરે માં દયાળી
તારા લીધે મારે રોજ રે દિવાળી
હો જે હારું કરે હો ઓ હો
જે હારું કરે એનું હારું થાય
જે ભલું કરે એને ના ભુલાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માં ને ભજે સદા રહે એની ચડતી
કોઈ દિવસ ના આવે એની પડતી
હો રૂપિયા વાપરે એની પાછળ ફરે વસ્તી
હસતો રહે સદા રહે એની હસ્તી
જેની દયા થી હો ઓ હો
જેની દયા થી દુઃખ દૂર થાય
માં ના નામ થી પીડા મટી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માતા મારી મળે એનો બેડો પાર થાય
Mata Mari Lyrics
Je jatu kare enu haru thay
Je jatu kare enu haru thay
Mata mari male eno bedo paar thay
Ho mata mari male eno bedo paar thay
Maa ne hambharu ne vela vali jay
Mathe aaveli pan ghat tali jay
Mata mari male eno bedo paar thay
Ho mata mari male eno bedo paar thay
Ho bhala mo bhag kare ej bhagysali
Daya hoy kothe jena ghare hoy madi
Ho dharyu thay kaam krupa kare maa dayali
Tara lidhe mare roj re diwali
Ho je haru kare ho o ho
Je haru kare enu haru thay
Je bhalu kare ene na bhulay
Mata mari male eno bedo paar thay
Ho mata mari male eno bedo paar thay
Ho maa ne bhaje sada rahi eni chadti
Koi divas na aave eni padti
Ho rupiya vapre eni pachal fare vasti
Hasto rahe sada rahe eni hasti
Jeni daya thi ho o ho
Jeni daya thi dukh door thay
Mata mari male eno bedo paar thay
Ho mata mari male eno bedo paar thay