LYRICS OF MATLAB NI MAHOBBAT IN GUJARATI: મતલબ ની મહોબ્બત, The song is sung by Naresh Thakor from Saregama Gujarati. "MATLAB NI MAHOBBAT" is a Gujarati Sad song, composed by Utpal Barot and Vishal Modi, with lyrics written by Kamlesh Thakor (Sultan). The music video of the track is picturised on Naresh Thakor, Viyona Patil and Kuldeep Mishra.
Matlab Ni Mahobbat Lyrics
Ha matlab ni mahobbat bharkhi gai jivi shu kariye
Jena mate hu jivato ae nathi rahi jivi shu kariye
Ha have jivava ma pahela jevi maja re nathi
Ha have jivava ma pahela jevi maja re nathi
Have jivava ma pahela jevi maja re nathi
Aa dil tutyu che dard ni koi dava re nathi
Ho aa dil tutyu che dard ni koi dava re nathi
Ho jene mani betha hata jindagi amari
Ena mate chhodi didhi khushiyo me sari
Jene mani betha hata jindagi amari
Ena mate chhodi didhi khushiyo me sari
Ae jer kari gai aa jindagi amari
Ha ae jer kari gai aa jindagi amari
Ha tadapi tadapi ne kya sudhi rahevu
Ae berahemi ne kahevi shu levu
Ha bhataki bhataki ne kya sudhi bhamvu
Nathi kai khamavu na dardo ne namavu
Ha ene mani betha hata den prabhu ni
Ena mate chhodi didhi aadato majani
Ene mani betha hata den prabhu ni
Ena mate chhodi didhi aadato majani
Ae jer kari gai aa jindagi amari
Ha ae jer kari gai aa jindagi amari
Ho dardi dilna dard na vethatu
Koina hamjatu man marvanu thatu
Ha hu motne karu saad aavi lai jaa tu
Ghanu sahi lidhu have na sahevatu
Ho jivatu lash banavi gayu koi potanu
Radi radi ne kya sudhi mare jivavanu
Jivatu lash banavi gayu koi potanu
Radi radi ne kya sudhi mare jivavanu
Have jer jevu lage jivtar majanu
Ha have jer jevu lage jivtar majanu
Ha matlab ni mahobbat bharkhi gai jivi shu kariye
Jena mate hu jivato ae nathi rahi jivi shu kariye
Ha have jivava ma pahela jevi maja re nathi
Ha have jivava ma pahela jevi maja re nathi
Have jivava ma pahela jevi maja re nathi
Aa dil tutyu che dard ni koi dava re nathi
Aa dil tutyu che dard ni koi dava re nathi
Ho aa dil tutyu che dard ni koi dava re nathi
bharatlyrics.com
Ho aa dil tutyu che dard ni koi dava re nathi
મતલબ ની મહોબ્બત Lyrics in Gujarati
હા મતલબ ની મહોબ્બત ભરખી ગઈ જીવી શું કરીએ
જેના માટે હું જીવતો એ નથી રહી જીવી શું કરીએ
હા હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી
હા હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી
હવે જીવવામાં પહેલા જેવી મજા રે નથી
આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી
હો આ દિલ તૂટ્યું છે દર્દ ની કોઈ દવા રે નથી
હો જેને માની બેઠા હતા જિંદગી અમારી
એના માટે છોડી દીધી ખુશીઓ મેં સારી
જેને માની બેઠા હતા જિંદગી અમારી
એના માટે છોડી દીધી ખુશીઓ મેં સારી
ભારતલીરીક્સ.કોમ
એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી
હા એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી
હા તડપી તડપી ને ક્યાં સુધી રહેવું
એ બેરહેમી ને કહેવી શું લેવું
હા ભટકી ભટકી ને ક્યાં સુધી ભમવું
નથી કઈ ખમવું ના દર્દો ને નમવું
હા એને માની બેઠા હતા દેન પ્રભુ ની
એના માટે છોડી દીધી આદતો મજાની
એને માની બેઠા હતા દેન પ્રભુ ની
એના માટે છોડી દીધી આદતો મજાની
એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી
હા એ ઝેર કરી કરી ગઈ આ જિંદગી અમારી
હો દર્દી દિલના દર્દ ના વેઠાતું
કોઈના હમજતું મન મરવાનું થાતું
હા હું મોતને કરું સાદ આવી લઈ જા તું
ઘણું સહી લીધું હવે ના સહેવાતું
હો જીવતે લાશ બનાવી ગયું કોઈ પોતાનું
રડી રડીને ક્યાં સુધી મારે જીવવાનું
જીવતે લાશ બનાવી ગયું કોઈ પોતાનું
રડી રડીને ક્યાં સુધી મારે જીવવાનું
હવે ઝેર જેવું લાગે જીવતર મજાનું
હા હવે ઝેર જેવું લાગે જીવતર મજાનું