મતલબનો પ્યાર હતો તારો Matlabno Pyar Hato Taro Lyrics - Kajal Maheriya

મતલબનો પ્યાર હતો તારો | MATLABNO PYAR HATO TARO LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Ekta Sound label. "MATLABNO PYAR HATO TARO" Gujarati song was composed by Ravi-Rahul, with lyrics written by Ramesh Patel (Manav). The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Pandey, Samarth Sharma, Zeel Joshi, Asha Panchal and Sunny Khatri.

મતલબનો પ્યાર હતો તારો Lyrics In Gujarati

મતલબનો પ્યાર હતો તારો
હો મતલબનો પ્યાર હતો તારો
મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર

હો કેવા લખાયા લેખ મારા
હો કેવા નસીબ હતા મારા
બેવફા મળ્યો યાર

હો જૂઠો નીકળ્યો તું થઇ ને મારો
જૂઠો હતો તારો પ્યાર
જૂઠો નીકળ્યો તું થઇ ને મારો
જૂઠો હતો તારો પ્યાર

હો મતલબનો પ્યાર મળ્યો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

ભારતલીરીક્સ.કોમ

હો ભરોસો તોડી મારો વિશ્વાસ ઘાત કર્યો
મારા જીવતર નો તે જરાયે વિચાર ના કર્યો
હો શું હતો વાંક મારો શું હતો ગુનો મારો
કયા કારણિયે તે છોડ્યો સાથ મારો
હો હાલ કર્યા જેવા મારા, થાશે એક દિન એવા તારા
હો હાલ કર્યા જેવા મારા, થાશે એક દિન એવા તારા

હો મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

હો ચારે કોર નજર કરીશ નહિ મળે કોઈ તારું
જેને તું મારો કહીશ એ નહિ રહે તારું
હો તારી બેવફાઈ નો બદલો મળશે તને
તેદી હરખ ના આસું આવશે આંખે મને

હો હાય લાગશે એવી મારી
જિંદગી નઈ રે ક્યાં ની તારી
હાય લાગશે એવી મારી
જિંદગી નઈ રે ક્યાં ની તારી

હો મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

Matlabno Pyar Hato Taro Lyrics

Matlabno pyar hato taro
Ho matlabno pyar hato taro
Matlabno pyar hato taro
Aeno bani hu sikar

bharatlyrics.com

Ho keva lakhaya lekh mara
Ho keva naseeb hata mara
Bewafa malyo yaar

Ho jutho nikadyo tu thai ne maro
Jutho hato taro pyar
Jutho nikadyo tu thai ne maro
Jutho hato taro pyar

Ho matlabno pyar malyo taro
Aeno bani hu shikar
Ho keva lakhaya lekh mara
Bewafa malyo yaar
Bewafa malyo yaar

Ho bharoso todi maro vishwas ghat karyo
Mara jivtar no te jaraye vichar na karyo
Ho shu hato vank maro shu hato guno maro
Kaya karaniye te chhodyo sath maro
Ho haal karya jeva mara, thase ek din aeva tara
Ho haal karya jeva mara, thase ek din aeva tara

Ho matlabno pyar hato taro
Aeno bani hu shikar
Ho keva lakhaya lekh mara
Bewafa malyo yaar
Bewafa malyo yaar

Ho chare kor najar karis nahi male koi taru
Jene tu maro kahis ae nahi rahe taru
Ho tari bewafai no badlo malse tane
Tedi harakh na aasu aavse aakhe mane

Ho haay lagse aevi mari
Jindagi nai re kya ni tari
Haay lagse aevi mari
Jindagi nai re kya ni tari

Ho matlab no pyar hato taro
Aeno bani hu shikar
Ho keva lakhya lekh mara
Bewafa malyo yaar
Bewafa malyo yaar
Bewafa malyo yaar
Bewafa malyo yaar

Matlabno Pyar Hato Taro Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Matlabno Pyar Hato Taro is from the Ekta Sound.

The song Matlabno Pyar Hato Taro was sung by Kajal Maheriya.

The music for Matlabno Pyar Hato Taro was composed by Ravi-Rahul.

The lyrics for Matlabno Pyar Hato Taro were written by Ramesh Patel (Manav).

The music director for Matlabno Pyar Hato Taro is Ravi-Rahul.

The song Matlabno Pyar Hato Taro was released under the Ekta Sound.

The genre of the song Matlabno Pyar Hato Taro is Bewafa (બેવફા).