LYRICS OF MAYARA MA JOYI MANADU MUNJAY CHE IN GUJARATI: માયરા માં જોઈ મનડું મૂંઝાય છે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati. "MAYARA MA JOYI MANADU MUNJAY CHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya, with lyrics written by Chirag Barot. The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar.
માયરા માં જોઈ મનડું મૂંઝાય છે Mayara Ma Joyi Manadu Munjay Che Lyrics in Gujarati
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
ઓ યારા ઓ યારા
ઓ યારા ઓ યારા
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
તુ નથી બેવફા કેમ બેવફા થાય છે
નથી બેવફા કેમ બેવફા થાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રૂદિયા નો નાતો
હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રૂદિયા નો નાતો
મને નોતી ખબર તું મારાથી દૂર જાય છે
નોતી ખબર તું મારાથી દૂર જાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો
હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો
જે હતો વિશ્વાસ એ આજ તુટી જાય છે
હતો વિશ્વાસ આજ તુટી જાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
ઓ માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
Mayara Ma Joyi Manadu Munjay Che Lyrics
Tane mayarama joyi maru manadu munjay che
O yaara o yaara
O yaara o yaara
Tane mayarama joyi maru manadu munjay che
Tane mayarama joyi maru manadu munjay che
Tu nathi bewafa kem bewafa thay che
Nathi bewafa kem bewafa thay che
Tane mayarama joyi maru manadu munjay che
Ho tane mayarama joyi maru manadu munjay che
Ho karavi hati mare prem bhari vaato
Taro ne maro hato rudiya no naato
Ho karavi hati mare prem bhari vaato
Taro ne maro hato rudiya no naato
Mane noti khabar tu marathi door jaay che
Noti khabar tu marathi door jaay che
Tane mayarama joyi maru manadu munjay che
Ho mayarama joyi maru manadu munjay che
Ho khoto taro prem ne khoti tari vaato
Tu to samjavi gai rit ne rivajo
Ho khoto taro prem ne khoti tari vaato
Tu to samjavi gai rit ne rivajo
Je hato vishwas ae aaje tuti jaay che
Hato vishwas aaje tuti jaay che
Tane mayarama joyi maru manadu munjay che
Oo mayarama joyi maru manadu munjay che