મેલડી મોડવે રમવા આય Meladi Modve Ramva Aay Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

MELADI MODVE RAMVA AAY LYRICS IN GUJARATI: મેલડી મોડવે રમવા આય, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound. "MELADI MODVE RAMVA AAY" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Rajdeep Barot. The music video of this track is picturised on Sushil Shah, Nirav Brahmbhatt, Bhavesh Purohit, Vishnubhai and Savaji Rathod.

Meladi Modve Ramva Aay Lyrics

Ae meladi… Ae meladi
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay

He… Honanu deklu ne rupani gedi
Butiye savar thai aavje tu veldi

Ae meladi… Ae meladi
Ae meladi dakle ramva aay
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay

Ghar na aangne ma taro madhdo
Lili rakh vadi madi lilo maro nehdo

Abil gulal kankuda chhantavu
Marag ma madi fulda veravu
Ven vadhave ma tane bolavu
Dakaliya tedavu zulana gavravu

Ae meladi… Ae meladi
Ae meladi hankale hali aav
Divda jhagmag jhagmag thay
Ae meladi modve ramva aay
Divda jhagmag jhagmag thay

Parde aavi madi na karti vatu
Chhoruda na sanmukh pragat thatu

Nahi re aave to madi vahmu re thashe
Haga vala ma mari aabaru re jashe
Sat na divane rakhaje ma zalto
Tari abaru ne hu to ma radto

Ae meladi… Ae meladi
Ae meladi pavan zapate aay
Divda jhagmag jhagmag thay
Ae meladi liluda modve aay
Divda jhagmag jhagmag thay

Ae meladi tava na tane aay
Divda jhagmag jhagmag thay
Ae divda jhagmag jhagmag thay
Ae divda jhagmag jhagmag thay.

મેલડી મોડવે રમવા આય Lyrics in Gujarati

એ મેલડી… એ મેલડી
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

હે.. હોનાનું ડેકલું ન રૂપાની ગેડી
બુટીયે સવાર થઇ આવજે તું વેલડી

એ મેલડી… એ મેલડી
એ મેલડી ડાકલે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

ઘરનાં આંગણે માં તારો મઢડો
લીલી રાખ વાડી માડી લીલો મારો નેહડો

અબીલ ગુલાલ કંકુડાં છંટાવું
મારગ માં માડી ફૂલડાં વેરાવું
વેણ વધાવે માં તને બોલાવું
ડાકલીયા તેડાવી ઝૂલણા ગવરાવું

એ મેલડી… એ મેલડી
એ મેલડી હાંકલે હાલી આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી મોડવે રમવા આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

પરદે આવી માડી ના કરતી વાતું
છોરુંડા સનમુખ પ્રગટ થાતું

નહિ રે આવે તો માડી વહમું રે થાશે
હગાવાલા માં મારી આબરૂ રે જાશે
સત ના દીવાને રાખજે માં ઝળતો
તારી આબરૂ ને હું તો માં રડતો

એ મેલડી… એ મેલડી
એ મેલડી પવન ઝપાટે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ મેલડી લીલુડા મોડવે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય

bharatlyrics.com

એ મેલડી તાવા ના ટાણે આય
દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય
એ દીવડા ઝગમગ ઝગમગ થાય.

Meladi Modve Ramva Aay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Meladi Modve Ramva Aay is from the Ekta Sound.

The song Meladi Modve Ramva Aay was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).

The music for Meladi Modve Ramva Aay was composed by Vishal Vagheshwari, Sunil Vagheshwari.

The lyrics for Meladi Modve Ramva Aay were written by Rajdeep Barot.

The music director for Meladi Modve Ramva Aay is Vishal Vagheshwari, Sunil Vagheshwari.

The song Meladi Modve Ramva Aay was released under the Ekta Sound.

The genre of the song Meladi Modve Ramva Aay is Devotional.