મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ | MELI DE SODI TARA RUPNO RUVAB LYRICS IN GUJARATI: The song is sung by Ajay Thakor under Ekta Sound label. "MELI DE SODI TARA RUPNO RUVAB" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by R.K. Thakor and Kismat Thakor. The music video of this Masti and Romantic song stars Ravi Rao, Pooja Prajapati and Amrat Raval.
Meli De Sodi Tara Rupno Ruvab Lyrics
He mane jova na aavati
Malava na aavati
Mane jova na aavati
Malava na aavati
Modhu na batadati re
He bhale jivu chu ke maru mane rova na aavati
He ali jivato chu ke maryo mane jova na aavati
He aaj pachhi mara ghar ni home ma nekadati
Mara ghar na aogane pag ma melati
He mane jova na aavati
Malava na aavati
Modhu na batadati re
He bhale jivu chu ke maru mane rova na aavati
He diku jivato chu ke maryo mane jova na aavati
Ho tane me vethi ghani ghani sahan kari che
Mari maraji ne meli tara tevu karyu che
Are are re tane khush rakhava ghanu dukh vethyu che
Tara mate to ghanu badhu jatu karyu che
Ja ja bewafa mara barane na aavati
Aaj pachhi kyare mara home aavati
He mane jova na aavati
Malava na aavati
Modhu na batadati
He bhale jivu chu ke maru mane rova na aavati
He jaanu jivato chu ke maryo mane jova na aavati
Ho taro power tara pahe re rakhaje
Khoto colour mari jode na karaje
Ho taro je hoy anei hare tu faraje
Maru khotu nom badnom na karaje
bharatlyrics.com
Ho dil upar patthar muki jivi leshu
Aaj pachi taru kadi nom na leshu
He mane jova na aavati
Malava na aavati
Modhu na batadati
He bhale jivu chu ke maru mane rova na aavati
He godi jivato chu ke maryo mane jova na aavati
He juthi ja have ja have rova na aavati.
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ Lyrics in Gujarati
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોય તારા બાપનો ગુલામ
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોય તારા બાપનો ગુલામ
હે તું હોય ચાંદની તો હું છુ સિતારો
તારી ગરમીનો અલી ઉતરી જાશે પારો
ભારતલીરીક્સ.કોમ
તારા જેવી તો ઘણી ઠોકે છે સલામ
છેનો રાખે છે તું આટલો ગુમાન
નથી હું કોય તારા બાપનો ગુલામ
અરે રે સોડી છેનો રાખે આટલો બધો ગુમાન
હો રૂપ આલ્યુ કુદરતે રો થોડા માપમાં
જતી રેશે જવાની તમારા ધમંડમાં
હો ઘણાને લીધા હશે તમે તો લપેટમાં
હવે તો આયા છો મારા ઝપેટમાં
હે તારી એંગ્રેજી થોડી સાઈડમાં રાખ
મારી વાતોને તારા મગજમાં તું રાખ
મારા પર નઈ ચાલે તારો હુકમ
બીજે વર્તાવે જઈ તારો જુલમ
નથી હું કોય તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ
હો પપ્પાની પરી બઉ ઉડે છે હવામાં
વાર નઈ લાગે તને લાવતા જમીનમાં
હો હજુ પણ સમજાવું છુ રઇજો થોડા માપમાં
કશુ નઈ આવે પછી તારા રે હાથમાં
હે પ્રેમનો બાજીગર હું મોટો ખેલાડી
તારા જેવી તો કેટલીયે નચાડી
સમજાવું છુ પ્રેમથી પેલા હમજે તો ઠીક
બીજી પણ પછી મને આવડે છે રીત
ખોટી બતાય ના તારા બાપની બીક
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોય તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ.