મુલાકાતો | MULAKATO LYRICS IN GUJARATI is recorded by Sagardan Gadhvi from Bharat Bhammar label. The music of the song is composed by Dhaval Kapadiya, while the lyrics of "Mulakato" are penned by Bharat Bhammar. The music video of the Gujarati track features Nadeem Wadhwania and Neha Suthar.
Mulakato Song Lyrics
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Bhulati nathi haju ae prem bhari vaato
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Bhulati nathi haju ae prem bhari vaato
Rehvu hatu maare tamari sangath ma
Juda thavu padyu kudrat ni karamat ma
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Bhulati nathi haju ae prem bhari vaato
Bhulati nathi haju ae prem bhari vaato
Tu kai ne gaiti hu aavu chhu humna
Haju raah chhe amane aa jivtar ma
Bharoso rakhyo hato ame taari vaat ma
Aavya nahi tame amara sangath ma
Jaavun j hatu taare amne aam chhodi
To kem ramya tame aavi het bhari holi
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Bhulati nathi haju ae prem bhari vaato
Bhulati nathi haju ae prem bhari vaato
Raahi ek ubho chhe haju tari raah ma
Aavjo tame e prem na marag ma
Prem ni pariksha kem tame aavi lidhi
Maari zindagi ne jher kari didhi
Ho radti reshe ankho maari har ek raat ma
Have jeevi leshu ame shamna ni sath ma
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Aave chhe tari yaado ema apni mulakato
Bhulati nathi haju ae prem bhari vaato
Bhulati nathi haju ae prem bhari vaato
Bhulati nathi haju ae prem bhari vaato.
મુલાકાતો Lyrics in Gujarati
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
રેહવું હતું મારે તમારી સંગાથમાં
જુદા થવું પડયું કુદરતની કરામતમાં
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
તું કઈ ને ગઇતી હું આવું છું હમણાં
હજુ રાહ છે અમને આ જીવતરમાં
ભરોસો રાખ્યો હતો અમે તારી વાતમાં
આવ્યા નહિ તમે અમારા સંગાથમાં
bharatlyrics.com
જાવું જ હતું તારે અમને આમ છોડી
તો કેમ રમ્યા તમે આવી હેત ભરી હોળી
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
રાહી એક ઉભો છે હજુ તારી રાહમાં
આવજો તમે ઈ પ્રેમ ના મારગમાં
પ્રેમની પરીક્ષા કેમ તમે આવી લીધી
મારી જિંદગી ને ઝેર કરી દીધી
હો રડતી રેશે આંખો મારી હર એક રાતમાં
હવે જીવી લેશુ અમે શમણાં ની સાથમાં
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
આવે છે તારી યાદો એમાં આપણી મુલાકાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો
ભુલાતી નથી હજુ એ પ્રેમ ભરી વાતો.