MULAQAT BADAL TARO ABHAR LYRICS IN GUJARATI: મુલાકાત બદલ તારો આભાર, The song is sung by Vijay Suvada and released by Jhankar Music label. "MULAQAT BADAL TARO ABHAR" is a Gujarati Romantic song, composed by Dhaval Kapadiya, with lyrics written by Ketan Barot. The music video of this song is picturised on Yuvraj Suvada and Neha Suthar.
મુલાકાત બદલ તારો આભાર Mulaqat Badal Taro Abhar Lyrics in Gujarati
હે તને મળવાના કરતો હતો રોજ હું વિચાર
હો હો હો મળવાના કરતો હતો રોજ હું વિચાર
મળવાના કરતો હતો રોજ હું વિચાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
ભારતલીરીક્સ.કોમ
હે તારા વિના રહી શકતો નથી હુતો રે લગાર
વિના રહી શકતો નથી હુતો રે લગાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો મન ભરીને કરવી છે વાતો
નક્કી નહિ કયારે ભેળાં રે થાશો
નક્કી નહિ વાલી કયારે ભેળાં રે થાશો
હે તને જોવું ના તો રાત દાડો લાગે છે ભેકાર
જોવું ના તો રાત દાડો લાગે છે ભેકાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હો બહુ તારીખો જતી રહીતી આંખો જોવા તડપી
કઈ દેને વાલી આટલો સમય કયા ગઈતી
પ્રેમ કરતો દિલ થી તને ભૂલ્યો નથી ભૂલથી
તારી આ જુદાઈ આંખો નથી રે કબૂલતી
નતા કોઈ પણ તારા
નતા કોઈ પણ તારા આવાના રે એધાણ
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હો બદલાઈ ગઈ ઋતુઓ ને બદલાયા રાત દાડા
પણ એવા ને એવા છે રૂપ રંગ તારા
હો ઓ કેવા છે કઈદે હવે હાલચાલ તારા
હજુ તો વાલી તમે છો દિલ માં છો મારા
હો યાદ કરવાનું
હો યાદ કરવાનો નથી ભૂલ્યો તારો ભાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
Mulaqat Badal Taro Abhar Lyrics
He tane madva na karto hato roj hu vichar
Ho ho ho madva na karto hato roj hu vichar
Madva na karto hato roj hu vichar
Ho o o mulaqat badal vali taro abhar
Ho o o mulaqat badal vali taro abhar
He tara vina rahi sakto nathi huto re lagar
Vina rahi sakto nathi huto re lagar
Ho mulakat badal badal vali taro abhar
bharatlyrics.com
Ho mann bharine karvi chhe vato
Nakki nahi kyare bheda re thaso
Nakki nahi vali kyare bheda re thaso
He tane jovu na to raat dado lage chhe bhekar
Jovu na to raat dado lage chhe bhekar
Ho mulaqat badal vali taro abhar
Ho o o mulaqat badal vali taro abhar
Ho bahu tarikho jati rahiti aankhon jova tadpi
Kai dene vali aatlo samay kya gaiti
Prem karto dil thi tane bhulyo nathi bhul thi
Tari aa judai aankhon nathi re kabulti
Nata koi pan tara
Nata koi pan tara avana re edhan
Ho mulaqat badal vali taro abhar
Ho o o mulaqat badal vali taro abhar
Ho badalai gayi rutuo ne badlaya raat dada
Pan eva ne eva chhe roop rang tara
Ho o keva chhe kaide have halchal tara
Haju to vali tame chho dil ma chho mara
Ho yaad karvanu
Ho yaad karvano nathi bhulyo taro bhaar
Ho mulakat badal vali taro abhar
Ho o o mulaqat badal vali taro abhar