NAFRAT LYRICS IN GUJARATI: નફરત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "NAFRAT" song was composed by Mayur Nadiya, with lyrics written by Harjit Panesar. The music video of this track is picturised on Yuvraj Suvada, Jyoti Sarma and Pooja Rai.
નફરત Lyrics in Gujarati
નફરત થઇ ગઈ છે તારાથી
નફરત થઇ ગઈ છે તારાથી
હો હો હો આ આ આ
હો હો હો આ આ આ
તફાવત ઘણો છે
તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
મેં પ્રેમ કર્યો સાચા રે દિલ થી
તે પ્રેમ કર્યો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
ભારતલીરીક્સ.કોમ
તકલીફ તને પડશે ત્યારે યાદ મને કરશે
જયારે દર્દ તને મળશે તને ત્યારે ખબર પડશે
હો ભગવાન મારો જોજે મજબૂર તને કરશે
કોશિશો લાખ કરશે તોયે પ્રેમ ના મળશે
મને નફરત છે તારી શકલ થી
તે મને પ્રેમ કર્યો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
હો આજે ભલે હશે રે એક તારો રે જમાનો
પણ ભૂલતો ના આવશે કાલે વારો રોવાનો
તને જાણ નથી આતો સમય સમય ની વાતો
આજે ચમકતા દિવસો કાલે હશે કાળી રાતો
હો મને નફરત છે તારી યાદો થી
તે મને પ્રેમ કર્યો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી.
Nafrat Lyrics
Nafrat thai gai chhe tarathi
Nafrat thai gai chhe tarathi
bharatlyrics.com
Ho ho ho aa aa aa
Ho ho ho aa aa aa
Tafavat ghano chhe
Tafavat ghano chhe tara mara vachhe
Ishq mahobbat ne tu na samaje
Me prem karyo sacha re dil thi
Te prem karyo tara matlab thi
Nafrat thai gai chhe tarathi
Ho mane nafrat thai gai chhe tarathi
Ho tafavat ghano chhe tara mara vacche
Ishq mahobbat ne tu na samje
Taklif tane padse tyare yaad mane karshe
Jyare dard tane malshe tane tyare khabar padse
Ho bhagwan maro joje majboor tane karse
Koshisho lakh karse toye prem na malse
Mane nafrat chhe tari shakal thi
Te mane prem karyo tara matlab thi
Nafrat thai gai chhe tarathi
Ho mane nafrat thai gai chhe tarathi
Ho tafavat ghano chhe tara mara vacche
Ishq mahobbat ne tu na samje
Ho aaje bhale hase re aek taro re jamano
Pan bhulto na aavshe kale varo rovano
Tane jaan nathi aato samay samay ni vaato che
Aaje chamakata divso kale hase kali raato
Ho mane nafrat chhe tari yaado thi
Te mane prem karyo tara matlab thi
Nafrat thai gai chhe tarathi
Ho mane nafrat thai gai chhe tarathi
Ho mane nafrat thai gai chhe tarathi.