LYRICS OF NAVI VAHU IN GUJARATI: નવી વહુ, The song is sung by Santvani Trivedi from Saregama Gujarati. "NAVI VAHU" is a Gujarati Playful song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Traditional. The music video of the track is picturised on Sweta Sen and Saurab Rajyagguru.
નવી વહુ Navi Vahu Lyrics in Gujarati
આંખો ના ઈશારા કરે છે તાલ ચમકીલા લાગે છે એના રે ગાલ
આંખો ના ઈશારા કરે છે તાલ ચમકીલા લાગે છે એના રે ગાલ
નાક કેરી નથણી કરે ધમાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
દૂર દૂર થી જોને કેવી હરખાય એના રૂપ નો રંગ ફૂલ્યો ના સમાય
મોગરા ની વેણી થી બાંધ્યા છે વાળ શરમાઈને જોવે છે આમ તેમ આમ
આંખો ની કાજલ થી લાગે પ્રેમાળ નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
નમણી નજર ના છે નખરા ઘણા હૈયે વાગે જોને સુર નવા
ઘમ્મર ઘાઘરો ને લચકાતી ચાલ ગોરા ગોરા ગાલ છે ને ગાલ પર ગુલાલ
વગડા મા ચાલે છે શું ગોલમાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથ મા રૂમાલ
Navi Vahu Lyrics
Aankho na ishara kare che taal chamkila lage che ena re gaal
Aankho na ishara kare che taal chamkila lage che ena re gaal
Naak keri natali kare dhamal navi te vahu na haath ma rumal
Mala re mal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal
Dur dur thi jone kevi harkhay ena roop no rang fulyo na samay
Mogra ni veni thi bandhya che vaad sarmaine jove che aam te aam
Aankho ni kajal thi lage premal navi te vahu na haath ma rumal
Mala re mal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal
Namani najar na che nakhra ghana haiyye vage jone sur nava
Ghammer ghaghro ne lachkati chal gora gora gaal che ne gaal par gulab
Vagda ma chale che shu golmal navi te vahu
Mala re mal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal
Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal
Navi te vahu na hath ma rumal