ઓ રે મારા દિલ કેમ તું રડે છે O Re Mara Dil Kem Tu Rade Chhe Lyrics - Rajni Dabhi

O RE MARA DIL KEM TU RADE CHHE LYRICS IN GUJARATI: O Re Mara Dil Kem Tu Rade Chhe (ઓ રે મારા દિલ કેમ તું રડે છે) is a Gujarati Sad song, voiced by Rajni Dabhi from Pop Skope Music. The song is composed by Darshil Satapara, with lyrics written by Rajvinder Singh. The music video of the song features Manali Charolia and Sunny Khatri.

ઓ રે મારા દિલ કેમ તું રડે છે O Re Mara Dil Kem Tu Rade Chhe Lyrics in Gujarati

હો ઓ રે મારા દિલ કેમ તું રડે છે
હો હો ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે
નથી પણ એને તારી એના પર મરે છે
હો નથી પણ એને તારી એના પર મરે છે

હો એ બેવફાએ તારી લાગણી દુખાડી છે
એનો વાંક નથી એના લોહીમાં બેવફાઈ છે
એ બેવફાએ તારી લાગણી દુખાડી છે
એનો વાંક નથી એના લોહીમાં બેવફાઈ છે

એનો વાંક નથી એના લોહીમાં બેવફાઈ છે

ભારતલીરીક્સ.કોમ

હો ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે

હો કોઈ નથી કરતુ પ્રેમ અહીં કોઈને
પ્રેમ છે સૌને અહીં વ્હેમ છે હર કોઈને
હો દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
મતલબ નીકળે તો એ જ છોડી જાય છે

હો પ્રેમ ના નામે ભેટ ચડ્યા ઘણાં પ્રેમીઓ
મરી ગયા લાશ કોઈ આવી ને ના ડરિયો
પ્રેમ ના નામે ભેટ ચડ્યા ઘણાં પ્રેમીઓ
મરી ગયા લાશ કોઈ આવી ને ના ડરિયો

મરી ગયા લાશ કોઈ આવી ને ના ડરિયો

હો ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે

હો જુઠા પ્રેમ ના આપે છે દિલાશા
પછી દુનિયા ની સામે કરે છે તમાશા
હો કરેલા વાયદા એતો ભૂલી જાય છે
દિલ ના લાખો ટુકડા કરી જાય છે

હો જેને હસાયો મને એજ રડાવી ગઈ
જેને કરી વફા એતો દગો મને આપી ગઈ
જેની હસાયો મને એજ રડાવી ગઈ
જેને કરી વફા એતો દગો મને આપી ગઈ

હાચાં મારા પ્રેમ ની મજાક બનાવી ગઈ

હો ઓ રે મારા દિલ કેમ તું રડે છે
એ બેવફાને કેમ યાદ તું કરે છે
હો નથી પણ એને તારી એના પર મરે છે

હો એની પાછળ તું ગોડો થઇ ફરે છે
હો નથી પણ એને તારી એના પર મરે છે

O Re Mara Dil Kem Tu Rade Chhe Lyrics

Ho o re mara dil kem tu rade chhe
Ho ho o re mara dil kem tu rade chhe
Ae bewafa ne kem yaad tu kare chhe
Nathi pan ene tari ena par mare chhe
Ho nathi pan ene tari ena par mare chhe

Ho ae bewafa ae tari lagani dukhadi chhe
Eno vank nathi ena lohi ma bewafai chhe
Ae bewafa ae tari lagani dukhadi chhe
Eno vank nathi ena lohi ma bewafai chhe

Eno vank nathi ena lohi ma bewafai chhe

bharatlyrics.com

Ho o re mara dil kem tu rade chhe
Ae bewafa ne kem yaad tu kare chhe

Ho koi nathi kartu prem ahi koine
Prem chhe saune ahi vahem chhe har koine
Ho dil ma rahenara dil todi jay chhe

Ho prem na name bhet chadya ghana premiyo
Mari gaya laash koi aavi ne na dariyo
Prem na name bhet chadya ghana premiyo
Mari gaya laash koi aavi ne na dariyo

Mari gaya laash koi aavi ne na dariyo

Ho o re mara dil kem tu rade chhe
Ae bewafa ne kem yaad tu kare chhe

Ho jutha prem na aape chhe dilasha
Pachi duniya ni same kare chhe tamasha
Ho karela vayda eto bhuli jay chhe
Dil na lakho tukda kari jay chhe

Ho jene hasayo mane ej radavi gai
Jene kari wafa eto dago mane aapi gai
Jene hasayo mane ej radavi gai
Jene kari wafa eto dago mane aapi gai

Hacha mara prem ni majak banavi gai

Ho o re mara dil kem tu rade chhe
Ae bewafa ne kem yaad tu kare chhe
Ho nathi pan ene tari ena par mare chhe

Ho eni pachal tu godo thai fare chhe
Ho nathi pan ene tari ena par mare chhe

O Re Mara Dil Kem Tu Rade Chhe Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song O Re Mara Dil Kem Tu Rade Chhe is from the Pop Skope Music.

The song O Re Mara Dil Kem Tu Rade Chhe was sung by Rajni Dabhi.

The music for O Re Mara Dil Kem Tu Rade Chhe was composed by Rajvinder Singh.

The lyrics for O Re Mara Dil Kem Tu Rade Chhe were written by Rajvinder Singh.

The music director for O Re Mara Dil Kem Tu Rade Chhe is Darshil Satapara.

The song O Re Mara Dil Kem Tu Rade Chhe was released under the POP SKOPE MUSIC.

The genre of the song O Re Mara Dil Kem Tu Rade Chhe is Sad.