LYRICS OF ODKHAN IN GUJARATI: ઓળખાણ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Devyansinh Enterprises. "ODKHAN" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Yash Barot and Rakesh Solanki, with lyrics written by Mitesh Barot. The music video of the track is picturised on Jignesh Barot (Kaviraj) Zeel Joshi.
Odkhan Lyrics
Ho jindagi ma jo kadi malvanu thaay
Ho ho ho jindagi ma jo kadi malvanu thaay
Jindagi ma jo kadi malvanu thaay
Kok dado hame aavi to javay
bharatlyrics.com
To pehlo prem tame yaad rakhjo
Pehlo prem tame yaad rakhjo
Tame odkhan rakhjo
Maru naam yaad rakhjo
Mari odkhan rakhjo
Ae maru naam yaad rakhjo
Ho prem na parsago ne mithi mithi vato
Yaad bani aankhe vahi gaya
Dard bani dilma rahi gaya
O o o tu maro jiv se aevu kahenara
Kem majbur thai gaya
Naseebe door thai gaya
Mari yado ne tame jiv ni jem rakhjo
Mari yado ne tame jiv ni jem rakhjo
Tame odkhan rakhjo
Maru naam yaad rakhjo
Thodi ghani odkhan rakhjo
Jiga no number yaad rakhjo
Prem no malo vikhray o chhe maro
Je ame jota rahi gaya
Hasta juda thai gaya
Ho ho ho jiv thi vadhare prem hu karu chhu
Vaat ae bhuli na jata
Ae vaat ne bhuli na jata
Ho mane malvani tame duaa thodi magjo
Mane malvani tame duaa thodi magjo
He tame odkhan rakhjo
Thodo ghano lamno re varjo
He tame odkhan rakhjo
Deyr nu nom yaad rakhjo
Ae tame odkhan rakhjo
Thodo ghano lamno re varjo
Ae tame odkhan rakhjo
Deyr nu nom yaad rakhjo
ઓળખાણ Lyrics in Gujarati
હો જિંદગી માં જો કદી મળવાનું થાય
હો હો હો જિંદગી માં જો કદી મળવાનું થાય
જિંદગી માં જો કદી મળવાનું થાય
કોક દાડો હામે આવી તો જવાય
ભારતલીરીક્સ.કોમ
તો પેહલો પ્રેમ તમે યાદ રાખજો
પેહલો પ્રેમ તમે યાદ રાખજો
તમે ઓળખના રાખજો
મારુ નામ યાદ રાખજો
મારી ઓળખાણ રાખજો
એ મારુ નામ યાદ રાખજો
હો પ્રેમ ના પ્રસંગો ને મીઠી મીઠી વાતો
યાદ બની આંખે વહી ગયા
દર્દ બની દિલમાં રહી ગયા
ઓ ઓ ઓ તું મારો જીવ સે એવું કહેનારા
કેમ મજબુર થઇ ગયા
નસીબે દૂર થઇ ગયા
મારી યાદો ને તમે જીવ ની જેમ રાખજો
મારી યાદો ને તમે જીવ ની જેમ રાખજો
તમે ઓળખાણ રાખજો
મારુ નામ યાદ રાખજો
થોડી ઘણી ઓળખના રાખજો
જીગા નો નંબર યાદ રાખજો
પ્રેમ નો માળો વિખરાય ઓ છે મારો
જે અમે જોતા રહી ગયા
હસતા જુદા થઇ ગયા
હો હો હો જીવ થી વધારે પ્રેમ હું કરું છું
વાત એ ભૂલી ના જાતા
એ વાત ને ભૂલી ના જાતા
હો મને મળવાની તમે દુઆ થોડી માંગજો
મને મળવાની તમે દુઆ થોડી માંગજો
હે તારે ઓળખાણ રાખજો
થોડો ઘણો લમણો રે વારજો
હે તમે ઓળખાણ રાખજો
ડિયર નું નોમ યાદ રાખજો
એ તમે ઓળખાણ રાખજો
થોડો ઘણો લમણો રે વારજો
એ તમે ઓળખાણ રાખજો
ડિયર નું નોમ યાદ રાખજો