LYRICS OF PAHELO PREM IN GUJARATI: પહેલો પ્રેમ, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati. "PAHELO PREM" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Brijesh Daderiya. The music video of the track is picturised on Shahid Seikh and Yashvi Patel.
Pahelo Prem Lyrics
Ho chand taro ni barat hashe
Ho chand taro ni barat hashe
Jindagi ma aevi pan rat hashe
Ho nava nava prem ni sharuaat hashe
Nava nava prem ni sharuaat hashe
Jindagi ma aevi pan rat hashe
Ho paheli var jyare be dil malshe
Man bhareli vato ghani karshe
Pahela premni aa rajuaat hashe
Pahela premni aa rajuaat hashe
Jindagi ma aevi pan rat hashe
Jindagi ma aevi pan rat hashe
Ho kasmo nibhavshu rashmo nibhaavshu
Agni sashi ae vachano nibhavshu
Jivan na safa ma sathe mali ne
Prem na mitha ame bij re vavshu
Ho akbandh ame vishvas karishu
Sukh dukh na aeva sathi banishu
Juda padvani na hothe vat hashe
Juda padvani na hothe vat hashe
Jindagi ma aevi pan rat hashe
Jindagi ma aevi pan rat hashe
Chand ne joi chandni harkhashe
Suraj na kirane ajvadu pathrashe
Khushiyo bharelo dado re ugashe
Ghar anganiye tulsi mahekashe
Vadilo na mathe ashirvad hashe
Haiye umang ne aanad hashe
Ho bhavobhav no aek sangath hashe
Yaad gar ae mulakat hashe
Jindagi ma aevi pan rat hashe
Ho chand taro ni barat hashe
Jindagi ma aevi pan rat hashe
Jindagi ma aevi pan rat hashe
Ho jindagi ma aevi pan rat hashe.
પહેલો પ્રેમ Lyrics in Gujarati
હો ચાંદ તારોની બારાત હશે
હો ચાંદ તારોની બારાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો નવા નવા પ્રેમની શરુઆત હશે
નવા નવા પ્રેમની શરુઆત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો પહેલી વાર જયારે બે દિલ મળશે
મન ભરેલી વાતો ઘણી કરશે
પહેલા પ્રેમની આ રજુઆત હશે
પહેલા પ્રેમની આ રજુઆત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો કસમો નિભાવશુ રશમો નિભાવશુ
અગ્નિ સાક્ષીએ વચનો નિભાવશુ
જીવન ના સફર માં સાથે મળી ને
પ્રેમ ના મીઠા અમે બીજ રે વાવશું
bharatlyrics.com
હો અકબંધ અમે વિશ્વાસ કરીશું
સુખ દુઃખ ના એવા સાથી બનીશું
જુદા પડવાની હોઠે ના વાત હશે
જુદા પડવાની હોઠે ના વાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
ચાંદ ને જોઈ ચાંદની હરખાશે
સુરજ ના કિરણે અજવાળું પથરાશે
ખુશીયો ભરેલો દાડો રે ઉગશે
ઘર આંગણિયે તુલસી મહેકશે
વડીલો ના માથે આશીર્વાદ હશે
હૈયે ઉમંગ ને આનંદ હશે
હો ભવોભવ નો એ સંગાથ હશે
યાદ ગાર એ મુલાકાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો ચાંદ તારો ની બારાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો જિંદગી માં એવી પણ રાત હશે.