પંખી ઊડી જાવાના | PANKHI UDI JAVANA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Jitu Prajapati, while the lyrics of "Pankhi Udi Javana" are penned by Rajan Rayka and Dhaval Motan. The music video of the Gujarati track features Karan Rajveer and Leeza Prajapati.
Pankhi Udi Javana Lyrics
He malavu re hoy to
Mane malavu re hoy to
Ha malavu re hoy to
Aaj no re dado kal no dado
Parme to pankhi udi javana
bharatlyrics.com
He jova re hoy to
Aaja no dado kal no dado
Parme to pankhi udi javana
Ho be dada ni baaki be rato
Aav ne kariye prem bhari vato
Be dada ni baaki be rato
Aav ne kariye prem bhari vato
He tare bhela thavu hoy to
Aaj no dado kal no dado
Parme to pankhi udi javana
He mane malavu re hoy to
Aaj no re dado kal no dado
Parame to pankhi udi javana
Ho mara vana ek dado rahi nata shakta
Ae loko aaje rihai ne farta
Ho parni gaya toy prem tane karta
Man ni vato man ma reshe kem nathi malta
Ho nakki thai jyu se hahare javanu
Be char mahina vagar valatu no thavanu
Nakki thai jyu se hahare javanu
Be char mahina vagar valatu no thavanu
He koy puchhavu re hoy to
Aaj no re dado kal no dado
Parme to pankhi udi javanu
Ha malavu re hoy to
Aaj no dado kal no dado
Parame to pankhi udi javana
He love thayo tya lagan na thaya
Kismat amara futi re gaya
Ho vivoh na vayara vahma vai gaya
Maro hath nao magyo aekla rahi gaya
Ho tona vahi jya ne mena rahi jya
Tari bhulna lidhe bijana thai jya
Tona vahi jaya ne mena rahi jya
Tari bhulna lidhe bijana thai jya
He koy kevu re hoy to
Aaj no dado kal no dado
Parame to pankhi udi javana
He malavu re hoy to
Aaj no re dado kal no dado
Parme to pankhi udi javana
Parme to pankhi udi javana
Alya parame to pankhi udi javana.
પંખી ઊડી જાવાના Lyrics in Gujarati
હે મળવું રે હોય તો
મને મળવું રે હોય તો
હા મળવું રે હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હે જોવા રે હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હો બે દાડાની બાકી બે રાતો
આવ ને કરીયે પ્રેમ ભરી વાતો
બે દાડાની બાકી બે રાતો
આવ ને કરીયે પ્રેમ ભરી વાતો
હે તારે ભેળા થવું હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
ભારતલીરીક્સ.કોમ
હે મને મળવું રે હોય તો
આજ નો દાડો પછી કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હો મારા વણા એક દાડો રહી નતા શકતા
એ લોકો આજે રિહાઈ ને ફરતા
હો પરણી ગયા તોય પ્રેમ તને કરતા
મનની વાતો મનમાં રેશે કેમ નથી મળતા
હો નક્કી થઇ જ્યું સે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતું નો થવાનું
નક્કી થઇ જ્યું સે હાહરે જવાનું
બે ચાર મહિના વગર વળતું નો થવાનું
હે કોય પૂછવું રે હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હા મળવું રે હોય તો
આજ નો દાડો પછી કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હો લવ થયો ત્યાં લગન નો થયા
કિસ્મત અમારા ફૂટી રે ગયા
હો વિવોહ ના વાયરા વહમાં વઈ ગયા
મારો હાથ નો માંગ્યો એકલા રહી ગયા
હો ટોણા વહી જ્યાં ને મેણા રહી જ્યાં
તારી ભૂલના લીધે બીજાના થઇ જ્યાં
ટોણા વહી જ્યાં ને મેણા રહી જ્યાં
તારી ભૂલના લીધે બીજાના થઇ જ્યાં
હે કોય કેવું રે હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઊડી જાવાના
હે મળવું રે હોય તો
આજ નો દાડો કાલ નો દાડો
પરમે તો પંખી ઉડી જાવાના
પરમે તો પંખી ઉડી જાવાના
અલ્યા પરમે તો પંખી ઊડી જાવાના.