PREM KEM NA MALYO LYRICS IN GUJARATI: પ્રેમ કેમ ના મળ્યો, This Gujarati Sad song is sung by Pankaj Mistry & released by Jhankar Music. "PREM KEM NA MALYO" song was composed by Jackie Gajjar, with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura. The music video of this track is picturised on Raj Chaudhary and Aarti Suthar.
પ્રેમ કેમ ના મળ્યો Prem Kem Na Malyo Lyrics in Gujarati
આજ મારે અંતર માં ઉમવા તારા જાગ્યા રે
કેમ કરી તને હું ભૂલી સકુ માણારાજ
આંખે આવે અંધાપો ને મેષ વળી મારા જીવન માં
હેતભર હાર મારો જુદો પડ્યો માણારાજ
આંખો મારી એકધારી રોવે બસ એક વાટ તારી જોવે
હવે કરતી નથી ફોન કે નથી મળતી ગામના ચોરે
લેખ નો લખનાર વિધાતા ભૂલ્યો પડ્યો રે
મને મારો પ્રેમ કેમ ના મળ્યો માણારાજ
હો મને મારો પ્રેમ કેમ ના મળ્યો માણારાજ
મારા કાળજા નો કટકો મારા થી પડ્યો છે વિખૂટો
યાદો રહી મારા જોડે ને યાદ માં રડતો રહ્યો હુતો
હર્યા ભર્યા દિલ નો ખાલી રહ્યો ખુણે ખૂણો
જેમ આયો વિયોગ ભાગ શું કર્યો રોમ તારો ગુનો
ભારતલીરીક્સ.કોમ
અધુરો રહ્યો મારો પ્રેમ જીવવું એના વગર કેમ
હાચવશે કોણ તારી જેમ નોધારો રહી ગયો તારો પ્રેમ
ખોટ પડી તારી મારા દીલ ના ખજાને રે
વિયોગ વેટાણો મારા દલડે માણારાજ
વિયોગ વેટાણો મારા દલડે માણારાજ
તારી જોડે જીવવાનું અધૂરું સપનુ મારું
નશીબદાર હશે જેની બની તુ તો વઉવારુ
હો નજરો થી દૂર ના જાતી એમને નજરે ના હું ભાળું
દિલ માં દુઃખ ભરી તેતો વાખી દીધુ રે તાળુ
તારે મારે વાત ના થાય એકલુ કેમ કરી જીવાય
દિલ માં ઉપડી મારે લાય બહુ રાહ જોઈ હવે ના જોવાય
મને તારા જેવી પ્રેમ કરનારી નહી મળે રે
ભલે ખોઈ નાખું આખો જમાનો માણારાજ
રામ તે મારા હામુ કેમ ના જોયુ રે
યાદ કરી એને મારુ દિલ રોયું માણારાજ
યાદ કરી એને મારુ દિલ રોયું માણારાજ
Prem Kem Na Malyo Lyrics
Aaj mare antar ma umva tara jagya re
Kem kari tane hu bhuli saku manaraaj
Aankhe aave andhapo ne mesh vadi mara jivan ma
Hetbhar haar maro judo padyo manaraaj
Aankho mari ekdhari rove bas ek vaat tari jove
Have karti nathi phone ke nathi madti gaam na chore
Lekh no lakhnar vidhata bhulyo padyo re
Mane maro prem kem na madyo manaraaj
Ho mane maro prem kem na madyo manaraaj
Mara kalja no katako mara thi padyo che vikhuto
Yaad rahi mara jode ne yaad ma radto rahyo huto
Harya bharya dil no khali rahyo khune khuno
Jem aayo viyog bhaag su karyo rom taro guno
Adhuro rahyo maro prem jivavu ena vagar kem
Hachavse kon tari jem nodharo rahi gayo taro prem
Khot padi tari mara dil na khazane re
Viyog vetano mara dalde manaraaj
Viyog vetano mara dalde manaraaj
Tari jode jivavanu adhuru sapnu maru
Nasibdar hase eni bani tu to vauvaru
Ho najaro thi door na jaati emne najare na hu bhadu
Dil ma dukh bhari teto vakhi didhu re taalu
bharatlyrics.com
Tare mare vaat na thay ekalu kem kari jivay
Dil ma upadi mare laay bahu raah joi have na jovay
Mane tara jevi prem karnari nahi made re
Bhale khoi nakhu aakho jamano manaraaj
Raam te mara homu kem na joyu re
Yaad kari ene maru dil royu manaraaj
Yaad kari ene maru dil royu manaraaj