PREM ME NIBHAVYO NE AE BHULI GAYA LYRICS IN GUJARATI: Prem Me Nibhavyo Ne Ae Bhuli Gaya (પ્રેમ મેં નિભાવ્યો ને એ ભૂલી ગયા) is a Gujarati Sad song, voiced by Jigisha Suthar from Rameshwar Digital. The song is composed by Kamlesh Kadiya, with lyrics written by Darshan Bazigar. The music video of the song features Harsh Vala, Janvi Panchal and Dhriti Patel.
પ્રેમ મેં નિભાવ્યો ને એ ભૂલી ગયા Prem Me Nibhavyo Ne Ae Bhuli Gaya Lyrics in Gujarati
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના
દિલનો સંબંધ દિલથી કદી તૂટવા દીધ્યો ના
દિલનો સંબંધ દિલથી કદી તૂટવા દીધ્યો ના
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના
હો લત લગાડી મને આદત લગાડી
માયા લગાડી મને છોડીને દીધી
હૈયે લગાડી મારો હાથ છોડાવી
દિલથી દૂર મને કરી રે દીધી
પ્રેમ મેં નિભાવ્યો ને એ ભુલી ગયા
પ્રેમ મેં નિભાવ્યો ને એ ભુલી ગયા
વચમાં મેલી રે
ખાધેલી મારા પ્રેમની કસમો ભૂલીને
ખાધેલી મારા પ્રેમની કસમો ભૂલીને
ભારતલીરીક્સ.કોમ
પ્રેમ આજનો દાડો ને કાલનો ઘડી
ખૂટવા દીધ્યો ના
પ્રેમ તો પ્રેમ છે, પૂછીને થાય ના
થઈ જાય તો અંત સુધી જાય ના
પહેલો પ્રેમ કદી ભૂલાયો જાય ના
જિંદગી જાય એની યાદ જાય ના
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના
દિલનો સંબંધ દિલથી કદી તૂટવા દીધ્યો ના
દિલનો સંબંધ દિલથી કદી તૂટવા દીધ્યો ના
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
પ્રેમ આજનો દાડો ને કાલની ઘડી
ખૂટવા દીધ્યો ના.
Prem Me Nibhavyo Ne Ae Bhuli Gaya Lyrics
Prem ajano dado ne kal ni ghadi
Prem ajano dado ne kal ni ghadi
Khutava didhyo na
Prem ajano dado ne kal ni ghadi
Khutava didhyo na
Dil no sambadh dil thi kadi tutva didhyo na
Dil no sambadh dil thi kadi tutva didhyo na
Prem ajano dado ne kal ni ghadi
Prem ajano dado ne kal ni ghadi
Khutava didhyo na
Ho lat lagadi mane adat lagadi
Maya lagadi mane chhodi re didhi
Haiye lagadi maro hath chhodavi
Dil thi dur mane kari re didhi
Prem me nibhavyo ne ae bhuli gaya
Prem me nibhavyo ne ae bhuli gaya
Vachama meli re
Khadheli mara prem ni kasamo bhuli ne
Khadheli mara prem ni kasamo bhuli ne
Prem ajano dado ne kal no ghadi
Khutava didhyo na
Prem to prem chhe puchhi ne thay na
Thai jay to ant sudhi jay na
Pahelo prem kadi bhulayo jay na
Jindagi jay aeni yaad jay na
Prem ajano dado ne kal no ghadi
Khutava didhyo na
Prem ajano dado ne kal no ghadi
Khutava didhyo na
Dil no sambadh dil thi kadi tutva didhyo na
Dil no sambadh dil thi kadi tutva didhyo na
bharatlyrics.com
Prem ajano dado ne kal no ghadi
Prem ajano dado ne kal no ghadi
Khutava didhyo na.
