પ્રેમ નથી જુઠ્ઠો Prem Nathi Juttho Lyrics - Kajal Maheriya

LYRICS OF PREM NATHI JUTTHO IN GUJARATI: પ્રેમ નથી જુઠ્ઠો, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati. "PREM NATHI JUTTHO" is a Gujarati Romantic song, composed by Vishal Vagheshwari, with lyrics written by Viren Sardarpur. The music video of the track is picturised on Vicky Rajput and Aarti Suthar.

પ્રેમ નથી જુઠ્ઠો Prem Nathi Juttho Lyrics in Gujarati

હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
તને જોઈ ને જીવ મારો રે હરખાતો

હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
તને જોઈ ને જીવ મારો રે હરખાતો
હો પિયુ તમે છો મારા દિલ મા
આભાર તમે આયા જીવન મા

હો પિયુ તમે છો મારા દિલ મા
આભાર તમે આયા જીવન મા
તને જોયા વીના દિવસ મારો ના જાતો
તને જોયા વીના દિવસ મારો ના જાતો
ઘડી દૂર થાવ જીવ મારો ગભરાતો
હો તને જોઈ ને જીવ મારો હરખાતો

હો રાખું છુ તમને આખો ના પલકારે
તમે ધબકો છો મારા દિલ ના ધબકારે
હો મીઠી વાતો કરું દિલ માં હરખ રે આવે
તમને સંતાવું એ મને ના રે ફાવે

હો વાલા તમે છો મારા અંગ અંગમા
રાખું છુ તમને હુ તો ધડકન મા
વાલા તમે છો મારા અંગ અંગમા
રાખું છુ તમને હુ તો ધડકન મા

હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
તને જોઈ ને જીવ મારો રે હરખાતો
હો તને જોઈ ને જીવ મારો હરખાતો

હો મેં કરી જીંદગી તમારા નામ આખી
બની રહેજો મારા તમે જીવનસાથી
હો સાથે રહીયે તો જાણે જન્નત મને મળી
મેં માની લીધું મારી મન્નતો રે ફળી

હો તમે લખાયા હતા મારા લેખ મા
હુ તો બંધાણી હવે તારા બોલ મા
હો તમે લખાયા હતા મારા લેખ મા
હુ તો બંધાણી હવે તારા બોલ મા

હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠ્ઠો
તને જોઈ ને જીવ મારો રે હરખાતો
હો તને જોઈ ને જીવ મારો હરખાતો

Prem Nathi Juttho Lyrics

Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Pahelo pahelo prem che aa prem nathi juttho
Tane joi ne jiv maro re harkhato

Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Tane joi ne jiv maro re harkhato
Ho piyu tame cho mara dil ma
Aabhar tame aaya mara jivan ma

Ho piyu tame cho mara dil ma
Aabhar tame aaya mara jivan ma
Tane joya vina divas maro na jato
Tane joya vina divas maro na jato
Ghadi door thav jiv maro ghabrato
Ho tane joi ne jiv maro harkhato

Ho rakhu chu tane aakho na palkare
Tame dhabko cho mara dil na dhabkare
Ho mithi vato karu dil ma harakh re aave
Tamane satavu ae mane na re fave

Ho vala tame cho mara ang ang ma
Rakhu chu hu to tane dhadkan maa
Vala tame cho mara ang ang ma
Rakhu chu hu to tane dhadkan maa

Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Tane joi ne jiv maro re harkhato
Ho tane joi ne jiv maro harkhato

Ho me kari jindagi tamara naam aakhi
Bani rahejo mara tame jivansaathi
Ho saathe rahiye to jaane jannat mane mali
Me maani lidhu mari mannato re fali

Ho tame lakhaya hata mara lekh ma
Hu to bandhani have tara bol ma
Ho tame lakhaya hata mara lekh ma
Hu to bandhani have tara bol ma

Ho pahelo pahelo prem che aa prem nathi juttho
Pahelo pahelo prem che aa prem nathi juttho
Tane joi ne jiv maro re harkhato
Ho tane joi ne jiv maro harkhato

Prem Nathi Juttho Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download