RADHA KHOVAAI 2.0 LYRICS IN GUJARATI: Radha Khovaai 2.0 (રાધા ખોવાઈ 2.0) is a Gujarati Romantic song, voiced by Meet Jain from Tips Gujarati. The song is composed by Smmit Jayesh Desai, with lyrics written by Prem D Dave. The music video of the song features Meet Jain and Shradhha Dangar.
Radha Khovaai 2.0 Lyrics
Halve halve aaj jone
Radhika shodhe kone
Vrundavan ma vaat vahe re…
Halve halve aaj jone
Radhika shodhe kone
Vrundavan ma vaat vahe re…
Varsho thi gavata premgeet khota
Khoti padi ae gaatha
Halve halve aaj jone
Radhika shodhe kone
Vrundavan ma vaat vahe re…
Varsho thi gavata premgeet khota
Khoti padi ae gaatha
Aankho thi vahi rahya chhe aaj aansu
Yamuna ma neer na samaata
Te hosh khoi
Radha khovaai aaj kan ma
Radha khovaai aaj kan ma
Radha khovaai aaj kan ma
Te hosh khoi
Radha khovaai aaj kaan ma
Charekor shodhtaa rahe sau ne
Kanudo toye jo na aave
Avanavi sanjh na kinaare
Radha ne kaan yaad aave
Ghume haatho ma misri ne
Man ma savaal lai
Kya gayo kaan puchhe
Radha behaal thai
Pohchi gai vaat aa gokul ma ke
Radha khovaai aaje kaan ma
Te hosh khoi
Radha khovaai aaje kaan ma
Te hosh khoi
Radha khovaai aaje kaan ma
Radha khovaai… Radha khovaai… Radha khovaai
Radha khovaai… Radha khovaai… Radha khovaai
Radha khovaai… Radha khovaai… Radha khovaai
Radha khovaai… Radha khovaai… Radha khovaai.
રાધા ખોવાઈ 2.0 Lyrics in Gujarati
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…
વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
હળવે હળવે આજ જોને
રાધિકા શોધે કોને
વૃંદાવનમાં વાત વહે રે…
વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા
ખોટી પડી એ ગાથા
આંખોથી વહી રહ્યા છે આજ આંસુ
યમુનામાં નીર ના સમાતા…
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
રાધા ખોવાઈ આજ કાન મા
રાધા ખોવાઈ આજ કાન મા
bharatlyrics.com
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
ચારે કોર શોધતા રહે સૌ ને
કાનુડો તોયે જો ના આવે
ચારે કોર શોધતા રહે સૌ ને
કાનુડો તોયે જો ના આવે
અવનવી સાંજ ના કીનારે જો
રાધા ને કાન યાદ આવે
ઘૂમે હાથોમાં મીસરી ને
મનમાં સવાલ લઇ
ક્યા ગયો કાન પૂછે
રાધા બેહાલ થઈ
પોહચી ગઇ વાત આ ગોકુળમાં કે
રાધા ખોવાઈ આજ કાન મા
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
તે હોશ ખોઈ
રાધા ખોવાઈ આજ કાન મા
રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ
રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ
રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ
રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ.